Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

121.

આપેલ આકૃતિમાં p શું દર્શાવે છે ?

  • પુચ્છતંતુ 

  • પૂંછડી

  • શીર્ષ 

  • કેપ્સિડ 


122. યોગ્ય જોડ પસંદ કરો.


  • a-4, b-1, c-2, d-3

  • a-2, b-3, c-4, d-1 

  • a-2, b-1, c-4, d-3 

  • a-3, b-4, c-2, d-1


123.

વિધાન A : સીકોઈયા અશરે 150 મીટર ઊંચાઈ ધરાવે છે.

કારણ R : રામબાણ આશરે 1 મીટર પુષ્પવિન્યાસ ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.


124. યોગ્ય જોડ પસંદ કરો.


  • a-4, b-1, c-2, d-3

  • a-2, b-3, c-4, d-1 

  • a-3, b-4, c-1, d-2 

  • a-4, b-3, c-1, d-2


Advertisement
Advertisement
125. યોગ્ય જોડ પસંદ કરો.


  • a-3, b-4, c-2, d-1

  • a-4, b-1, c-2, d-3

  • a-4, b-3, c-2, d-1 

  • a-2, b-3, c-4, d-1 


A.

a-3, b-4, c-2, d-1


Advertisement
126.

વિધાન A : લાઈકેન લીલ અને ફૂગના સહજીવનનું સુકાયકીય બંધારણ ધરાવે છે.

કારણ R : લાઈકેનના ફળકાયને એપોથેસિયમ કે પેરેથેસિયમ કહે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.


127.

વિધાન A : દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ છાયાવાળી જગ્યાએ જોવા મળે છે.

કારણ R : દ્વિઅંગી અને ત્રિઅંગીમાં ફલન બાદ ફલિતાંડ વિભાજન પામી ભ્રુણ્નિર્માણ થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.


128.

વિધાન A : મુક્તદલા ઉપવર્ગને પુષ્પાસનને આધારે વર્ગીકૃત કરવામાં આવેલ નથી.

કારણ R : યુક્તદલા ઉપવર્ગને બીજાશયને આધારે વર્ગીકૃત કરવામાં આવેલ નથી.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે. 

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.


Advertisement
129. યોગ્ય જોડ પસંદ કરો.


  • a-4, b-3, c-1, d-2

  • a-3, b-4, c-1, d-2

  • a-4, b-3, c-2, 4-1 

  • a-2, b-4, c-1, d-3


130. યોગ્ય જોડ પસંદ કરો.


  • a-3, b-4, d-2, d-1

  • a-4, b-1, c-2, d-3

  • a-3, b-4, c-1, d-2

  • a-4, b-3, c-2, d-1 


Advertisement