Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

231.

નાઈટ્રોજન સ્થાયીકરણ કરતા મુક્તજીવી બેક્ટેરીયા .................. માં જોવા મળે છે.

  • મૂળગંડિકાઓ 

  • વાયુ 

  • જમીન 

  • આપેલ પૈકી એક પણ નહી


232.

Pneumococus બેક્ટેરિયાનો ઉપયોગ કરી “રૂપાંતરણ”ના પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત પૂર્વધારણા .......... છે.

  • સ્થળાંતર સંધાન છે.

  • DNA જનીનદ્રવ્ય છે.

  • બેકટેરિયામાં લિંગી પ્રજનન જોવા મળે છે.

  • રંગસૂત્રો DNA ના બનેલા હોય છે.


233.

એન્ટિબાયોટિક મોટે ભાગે ............ માંથી મેળવવામાં આવે છે.

  • આવૃતબીજધારી વનસ્પતિ

  • બેક્ટેરિયા 

  • વાયારસ 

  • ફુગ 


234.

દૂધને 30 મિનિટ સુધી 62 degree straight C તાપમાને ગરમ કર્યા પછી ઠંડા પાડવાની પ્રક્રિયાને ............... કહેવામાં આવે છે.

  • નાઇટ્રીફિકેશન 

  • ફ્રિઝીગ

  • સ્ટેરીલાઇઝેશન 

  • પાસચ્યુરાઇઝેશન 


Advertisement
235.

એન્ટીબાયોયિક ........... દ્વારા રોગનું નિદાન કરે છે.

  • રોગજન્ય જીવાણુને શરીરમાંથી બહાર કાઢી 

  • દુ:ખાવો દુર કરીને

  • પ્રતિયોગીક સંદમન

  • રોગજન્ય જીવાણુઓ સાથે લડાઈ


236.

ટ્રિપલ એન્ટિજન નો અર્થ ......... છે.

  • પોલિયો, રેબીસ અને હેપાટાઈટીસ વિરુદ્ધ રસી

  • ડિપ્થેરીયા, ઉંટાટીયુ અને ધનૂર વિરુદ્ધ રસી

  • મેલેરિયા, ટાઇફિઇડ અને કેન્સર વિરુદ્વ રસી

  • વાઇરસનું મિશ્રણ જે ધનુર, ડિપ્થેરિયા અને વુપીંગ કફ કરે છે.


Advertisement
237.

બેક્ટેરિયાનું શુદ્ધ સંવર્ધ ........... દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું હતું.

  • જે. લિસ્ટર

  • આર. કોચ 

  • એલ. પાસચ્યુર 

  • એ. લ્યુવનકોહ 


B.

આર. કોચ 


Advertisement
238.

બેક્ટેરિયાનું કોષપટલ ........... થી બનેલું હોય છે.

  • પ્રોટીન અને સેલ્યુલોઝ

  • સેલ્યુલોઝ અને લિપિડ

  • કાઈટીન

  • લિપીડ+પ્રોટીન


Advertisement
239.

gramcircled plus અને gram circled dash વચ્ચેનો મુખ્ય તફાવત ............ ના બંધારણમાં જોવા મળે છે.

  • કોષરસ

  • પક્ષ્મ 

  • કોષદિવાલ 

  • કોષ પટલ 

240.

કયો સજીવ જનીનની ફળદ્રુપતા માટે ખુબ જ ઉપયોગી છે?

  • બેક્ટેરિયા 

  • બેક્ટેરિયોફ્રેઝ

  • લીલ 

  • ફુગ 


Advertisement