Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

311.

મશરૂમામાં ખાદ્ય ભાગ ......... છે.

  • સંપુર્ણ બેસીડીઓકાર્ય

  • બેસીડીઓસ્પોર 

  • કવકજાળ 

  • આભાસી કવકજાળ 


312.

સામાન્ય રીબેકટેરિયા એક એસ્કસમાં કેટલા એસ્કોસ્પોરનું નિર્માણ થાય છે?

  • 4 એસ્કોસ્પોર 

  • 8 એસ્કોસ્પોર 

  • 16 એસ્કોપોર 

  • 24 એસ્કોસ્પોર


313.

ફુગની કોષદિવાલ ....... ની બનેલી હોય છે.ન

  • મ્યુકોપેપ્ટાઇડ 

  • સ્યુડોમ્યુરી

  • કાઇટીન 

  • સેલ્યુલોઝ 


314.

........... ને સામાન્ય રીબેકટેરિયા “વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા” તરીકે ઓળખવામાં આવે છે?

  • કવેવીસેપ્સ

  • મોરકેલા 

  • ન્યુરોસ્પોરા 

  • રાઇઝોપસ 


Advertisement
315.

કયા વૈજ્ઞાનિકે ગેરુરોગ પર કામ કર્યું હતું?

  • બ્લાકેસ્લે

  • વોલમન

  • કે.સી. મહેતા 

  • લેડરબર્ગ અને ટેટમ 


316.

એસ્કોમાયસીટીસ વર્ગનું મુખ્ય લક્ષણ ............ છે.

  • એસ્કોસ્યોરનું નિર્માણ

  • ચલબીજાણુનું નિર્માણ

  • બીજાણુનું નિર્માણ 

  • કવકતંતુ 


317.

એ.ફલેમિંગે ............ માંથી પેનીસીલીનને અલગ તારવ્યું.

  • Aspergillus flavua 

  • A. niger

  • P.chrysogenum

  • P.notatum 


318.

ફુગમાં સંગ્રહિત આહાર તરીકે ............... હોય છે.

  • ગ્યાયકોજન અને સ્ટાર્ચ 

  • ગ્યાયકોજન અને બેકટેરિયાલ

  • સેલ્યુલોઝ

  • સ્ટાર્ચ 


Advertisement
Advertisement
319.

એકકોષીય અનુપ્રસ્થદિવાલવિહિન કવકમળ .......... માં જોવા મળે છે. 

  • Rhizopus 

  • Mucor 

  • Penicillium 

  • A અને B બંને 


D.

A અને B બંને 


Advertisement
320.

ગોબર ઉપર વૃદ્વિ પામતી ફુગને ........... કહેવામાં આવે છે.

  • Keratinophillic

  • Xyllophilous

  • Epixylic 

  • Coprophilous 


Advertisement