Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

321.

ડ્યુટેરોમાયસીટીસને “અપૂર્ણ ફુગ” કહેવામાં આવે છે કારણ કે-

  • લિંગી પ્રજનનનો અભાવ 

  • અલિંગી પ્રજનનનો અભાવ

  • બેકટેરિયાઓ કોષદિવાલ વિહિન હોય છે.

  • કવકજાળવિહિન છે.


322.

જે ફુગને બેકટેરિયાનુ જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે અલગ અલગ યજમાનની જરૂર પડે બેકટેરિયાને ............. કહેવામાં આવે છે.

  • એકાશ્રયી

  • વિષમાશ્રયી 

  • સમજાલિક 

  • વિષમજાલિક 


323.

“ઢોલછિદ્રપટલ”એ ............ નું લક્ષણ છે.

  • બેસીડીઓમાયસીટીસ

  • માયકસોમાયસીટીસ

  • ફાયકોમાયસીટીસ

  • ડ્યુટેરોમાયસીટીસ


324.

વિષમપોષીતા અને શોષણ પ્રકારનો આહાર .......... માં જોવા મળે છે.

  • બ્રાયોફાઈટસ

  • યુગ્નેનોઈડ

  • લીલ 

  • ફુગ 


Advertisement
325.

ઉપર કાર્ય કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું?

  • સી.વી.સુબ્રમન્યન 

  • કે.જી.મુખર્જી

  • જે.સી.લુથરા 

  • કે.સી.મહેતા 


326.

આભાસી કવકજાળ .......... માં જોવા મળે છે.

  • બ્રેડ મોલ્ડ

  • યીસ્ટ

  • મશરૂમ 

  • મ્યુકોર 


327.

કાઇટીન યુક્ત કોષદિવાલ ........... માં જોવા મળે છે.

  • આવૃત બીજધારી વનસ્પતિઓ

  • બ્રાયોફાયટા 

  • ફુગ 

  • બેકટેરિયા 


328.

કવકજાળ વિહિન ફુગ .......... છે.

  • Saccharomyces 

  • Microsporum 

  • Phytophthora

  • Rhizopus 


Advertisement
Advertisement
329.

Pucchinia ના એસીઓસ્પોર .............. ઉપર પેદા થાય છે.

  • રેફાનસ ના પર્ણો

  • ઘંઉના પર્ણો 

  • રાઇના પર્ણો 

  • બેરબેરીસ 


D.

બેરબેરીસ 


Advertisement
330.

નીચેનામાંથી ............ ને “ટોડ સ્ટુલ” કહેવામાં આવે છે.

  • ઝેરી મશરૂમ 

  • બધા મશરૂમ 

  • ખાદ્ય મશરૂમ 

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement