CBSE
રોડોફાયટામાં આરક્ષિત આહાર તરીકે ............. હોય છે.
લ્યુકોસીન
ફલોરીડીયન સ્ટાર્ચ
નેન્નીટોલ
આપેલ બધા જ
બધી લીલમાં જોવા મળતા સામાન્ય પ્રકાશસંશ્લેષણીક રંજકદ્રવ્યો કયાં છે?
ક્લોરોફિલ અને ઝેન્થોફિલ
ક્લોરોફિલ b અને કેરોટીન
ક્લોરોફિલ અને a અને b
ક્લોરોફિલ a અને કેરોટીન
લીલના કયા સભ્યોમાં ચલબીજાણુનું નિર્માણ જોવા મળતું નથી?
ફિઓફાયસી
સાયનોફાયસી
કલોરોફાયસી
બદામી લીલ
............. ને સમુદ્રી સલાડ તરીકે નામ આપવામાં આવ્યું છે?
ઉલ્વા
લેમીનારીઆ
ફયુક્સ
સરગાસમ
સમુદ્રમાં સૌથી ઉંડાણમાં જોવા મળતી લીલ કઈ છે?
હરિત લીલ
સોનેરી લીલ
બદામી લીલ
લાલ લીલ
સૌથી મોટા એકકોષીય વનસ્પતિ, નો સમાવેશ ........... માં થાય છે.
ફિઓફાયટા
ક્લોરોફાયટા
રોડોફાયટા
પાયરોફાયટા
ચા નો લાલ ગેરુ” નામનો રોગ પરોપજીવી ....... દ્વારા આપે છે.
બ્રાયોફાયટા
લીલ
ફુગ
બેકટેરિયા
નીચેનામાંથી કયા સમૂહના અફળદ્રુપ કોષો દ્વારા ફળદ્રુપ કોષોનો સમાવેશ કરવામાં આવતો નથી?
ત્રિઅંગી વનસ્પતિઓ
દ્વિઅંગી વનસ્પતિઓ
થેલોફાયટા
સ્પર્મેટોફાયટા
ફિઓફાયસીમાં કયા રંજકદ્રવ્યો જોવા મળે છે?
કલો a,c અને ફ્યુકોઝેન્થીન
કલો a,d અને વાયોલેઝેન્થી
આપેલ પૈકી એક પણ નહી
યુગ્મનજ અર્ધસૂત્રીભાજન એ ............. નું લક્ષણ છે.
દ્વિઅંગી વનસ્પતિઓ
સ્પર્મેટોફાયટા
આદિકોષકેન્દ્રીય
થેલોફાયટા
D.
થેલોફાયટા