Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

361.

નીચેનામાંથી કઈ રંગવિહિન પરોપજીવી લાલ લીલ છે?

  • Polyiphonia 

  • laminaria

  • Cephaleuros 

  • Harveyella 


362.

પોલિયુરોનિક એસિડ અને પોલિસલ્ફેટ એસ્ટર્સ એ ............... ની કોષદીવાલની લાક્ષણિકતા છે.

  • ડાયેનોફલેજેલેટસ

  • ડાઈએટોમ્સ

  • બદામી લીલ 

  • લાલ લીલ 


363.

સ્ટોન વર્ટ એ ................. નું સામાન્ય નામ છે.

  • Polysiphonia

  • Laminaria

  • Chara 

  • Chlorella 


364.

ફાયકોબિનિલ એ ............. નું લાક્ષણિક રંજકદ્રવ્ય છે.

  • રેડોફાયટા અને સાયનોફાયટા

  • રોડોફાયટા અને ફિઓફાયટા

  • રોડોફાયટા અને પાયરોફાયટા

  • પાયરોફાયટા અને સાયનોફાયટા


Advertisement
365.

કશાધારી કોષો ........... માં ગેરહાજર હોય છે.

  • ઉચ્ચ બીજધારી વનસ્પતિઓ

  • લાલ લીલ

  • નિલહરિત લીલ

  • આપેલ બધા જ


366.

હરિત લીલને ઉચ્ચ વનસ્પતિના પૂર્વજ તરીકે ગણવામાં આવે છે કારણ કે તેઓ ઉચ્ચ વનસ્પતિ સાથે ........... ની સામ્યતા ધરાવે છે.

  • સંગ્રહિત આહાર 

  • કોષદિવાલ

  • રંજકદ્રવ્યો 

  • આપેલ બધા જ


367.

નીચેનામાંથી કયો વનસ્પતિ સમૂહ રંજકદ્રવ્યના બંધારણમાં સામ્યતા ધરાવે છે.

  • ક્લોરોફાયટા અને ફિઓફાયટા

  • રોડોફાયટા અને સાયનોફાયટા

  • રોડોફાયટા અને ફિઓફાયટા

  • આપેલ બધા જ


Advertisement
368.

કલોરોફાયટામાં .............. પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે.

  • સમયુગ્મતા 

  • અસમયુગ્મતા

  • વિષમયુગ્મતા

  • આપેલ તમામ 


D.

આપેલ તમામ 


Advertisement
Advertisement
369.

પ્રોભુજકો લાક્ષણિક રીતે લીલમાં જોવા મળે છે પ્રોભુજક ............ થી બનેલું છે.

  • પ્રોટીનનો મધ્યભાગ જે સ્ટાર્ચથી ઘેરાયેલો હોય છે.

  • ફેટીએસિડનો મધ્યભાગ જે સ્ટાર્ચથી ઘેરાઉએલો હોય છે. 

  • ન્યુકલિક એસિડ અને પ્રોટીન

  • સ્ટાર્ચનો મધ્યભાગ જે પ્રોટીનથી ઘેરાયેલો હોય છે.


370.

એ ............. નો સભ્ય છે.

  • બ્રાયોફાઈટ

  • વાસ્તવિક મોસ

  • લાઈકેન

  • લીલ 


Advertisement