CBSE
નીચેનામાંથી કઈ લીલ કાર્પોસ્પોર બનાવે છે?
Chlorella
લલા લીલ
Chlamydomonas(કલેઝીડોમોનાસ)
હરિત લીલ
પક્ષ્મ અને કશા ......... ના જીવનચક્રમાં ગેરહાજર હોય છે.
હરિત લીલ
લાલ લીલ અને B.G.A.
લાલ લીલ
બદામી લીલ
B.
લાલ લીલ અને B.G.A.
વાહક વનસ્પતિઓમાં આવેલ અન્નવાહિનીની જેમ કયા પ્રકારની લીલમાં પોષણ વાહક નલીકાઓ આવેલી હોય છે?
નિલહરિત લીલ
હરિત લીલ
લાલ લીલ
બદામી લીલ
સમુદ્રની ઉંડાઈને આધારે લીલના રંગમાં જોવા મળતા બદલાવને ............ કહેવામાં આવે છે.
પાસચ્યુર અસર
ફોગની અસર
ગોડીકોવની અસર
બોહરની અસર
લીલ અને ફુગનો આરક્ષિત આહાર ....... છે.
સ્ટાર્ચ અને ગ્યાયકોજન
સ્ટાર્ચ આને ગ્લીસરોલ
સ્ટાર્ચ અને સોલ્યુબલ ફલોરિડોસાઈડ
તૈલબિંદુઓ અને ચરબી
તુર્યતુંતુ ........... માં જોવા મળે છે.
યુગ્નીના
બદામી લીલ
ડાઈએટોમ્સ
ડાયેનોફલેજેલેટસ
નીચેનામાંથી કયા સાચા જોડકાં નથી?
ફલોરીડીયન સ્ટાર્ચ =બદામી લીલનો સંગ્રહિત આહાર
સાયનોફિયન સ્ટાર્ચ =B.G.A. નો સંગ્રહિત આહાર
અભિકોષ =B.G.A. ની નાઇટ્રોજન સ્થાયીકરણની રચના
હોર્મોગોનીઆ = B.G.A.ની પ્રજનન રચના
કઈ લીલ દ્વારા લિંગી પ્રજનના ઉદવિકાસને સૌથી સારી રીતે વર્ણવી શકાય છે?
બદામી લીલ
B.G. લીલ
હરિત લીલ
લાલ લીલ
કલોરોફિલ 'c' અને 'd' અનુક્રમે ............... ના લાક્ષણિક રંજકદ્રવ્યો છે.
બદામી લીલ, લાલ લીલ
ડાઈએટોમ્સ, ડાયેનોફલેજેલેટસ, યુગ્લીન
ઉચ્ચ વનસ્પતિઓ, લાલ લીલ, ડાઈએટોમ્સ
લાલચીલ, બદામીલીલ, હરિત લીલ
સ્પર્મેટીઆ એ .......... ના નર જન્યુઓ છે.
ડાઈએટોમ્સ
સ્પર્મેટોફાયટા
યુગ્લીના
લાલ લીલ