Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

411.

નીચેનામાંથી કઈ બ્રાયોફાયટ્સ (દ્વિઅંગી વનસ્પતિ) માં કલિકા એટલે કે વાનસ્પરિક પ્રજનન તરીકે જોવા મળે છે.

  • સ્ફેગનમ 

  • એન્થોરેસર

  • રિક્સિયા 

  • માર્કેન્શિયા 


412.

.......... માં બીજાણુઓ પ્રતંતુનું નિર્માણ કરતા નથી, પરંતુ પ્રત્યક્ષ રીતે ચપટા શાખિત સૂકાય તરીકે વૃદ્ઘિ પામે છે.

  • અનાવૃત્તબીજધારી વનસ્પતિઓ

  • લીવરવર્ટ્સ 

  • મોસ 

  • હંસરાજ 


413.

ક્વચયુક્ત અંડધાની ............ માં જોવા મળે છે ?

  • સ્ફેગનમ 

  • રિક્સિયા 

  • ફ્યુનારિયા 

  • બધા જ


414.

દ્વિઅંગી વનસ્પતિમાં સૌથી સાદા બીજાણુજનક ............ માં જોવા મળે છે ?

  • એન્થોસેરસ

  • રિક્સિયા 

  • માર્કેન્શિયા 

  • ફ્યુનારિયા 


Advertisement
Advertisement
415.

બહુકોષીય મૂલાંગોયુક્ત પર્ણીય જન્યુજનક વનસ્પતિ અને પાદ, દંડ અને પ્રાવરમાં વિભાજીત કરવામાં આવેલા બીજાણુજન્યનો સમાવેશ ………… માં થવો જોઈએ.

  • લાયકોપ્સીડા

  • સાયલોપ્સીડા 

  • હિપેટીકોપ્સીડા 

  • બ્રાયોપ્સીડા 


D.

બ્રાયોપ્સીડા 


Advertisement
416.

પરોપજીવી બીજાણુજનક પેઢી ધરાવતાં પર્ણીય અવાહક વનસ્પતિને ......... માં વર્ગીકૃત કરી શકાય છે.

  • સ્પર્મેટોફાયટા

  • થેલોફાયટા 

  • બ્રાયોફાયટા 

  • ટેરિડોફાયટા 


417.

હિમાલયમાં જોવા મળતી મૃતોપજીવી દ્વિઅંગી વનસ્પતિ ............. છે.

  • બક્સબૌમિયા

  • સ્ફેગનમ 

  • માર્કેન્શિયા 

  • પોરેલા 


418.

દ્વિઅંગી વનસ્પતિ એ થેલોફાયટ્સ કરતાં .............. માં જુદી પડે છે.

  • પ્રજનન અંગોની ફરતે અફળદ્રુપ ક્વચ 

  • ભ્રુણ 

  • મૂલાંગો 

  • ઉપરનાં બધા


Advertisement
419.

બ્રાયોફાયટામાં .............. નો સમાવેશ થાય છે.

  • સ્પાઈક મોસ 

  • મોસ 

  • કલબ મોસ 

  • ઉપરનાં બધા જ


420.

દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં .............. નો સમાવેશ થાય છે.

  • લીવરવર્ટ્સ અને મોસ

  • લીવરવર્ટ્સ અને હંસરાજ 

  • લીવરવર્ટ્સ અને કલબમોસ 

  • મોસ અને હંસરાજ 


Advertisement