CBSE
અનાવત બીજધારી વનસ્પતિઓમાં .......... નો અભાવ હોય છે.
સાથી કોષો
વાહિની
ફળો
ઉપરનાં બધા જ
D.
ઉપરનાં બધા જ
જીવનચક્રમાં ચલિત તબક્કાની હાજરી અને જીવનચક્ર પૂર્ણ કરવા માટે પાણીને માધ્યમ તરીકેની જરૂરિયાત એ .............. નું લક્ષણ છે.
ક્રિપ્ટોગેમ્સ
થેલોફાયટા
બ્રાયોફાયટા
ટેરિડોફાયટા
બધી અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ ............. હોય છે.
બીજધારી વનસ્પતિઓ
વિષમબીજાણુક
વૃક્ષસમ
ઉપરનાં બધા જ
તાજા હંસરાજના પર્ણો અને ગાંઠામૂળી ………… થી આરક્ષિત હોય છે.
પર્ણ તલ ભાગ
મૂળટોપી
શલ્કીરોમ
મૂળ
અંડક દેખાવમાં ............... ને સમાન હોય છે.
મહાબીજાણુપર્ણી
મહાબીજાણુ
મહાબીજાણુધાની
લઘુબીજાણુ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ ફળ ઉત્પન્ન કરતા નથી, કારણ કે તેઓ .............. ધરાવતાં નથી.
ફલિનીકરણ
અંડાશય
જન્યુઓ
આમાંથી એકેય નહિ
જીવકયુગ્મન ........... માં જોવા મળે છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિ
નિમ્ન કક્ષાની અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
ઉચ્ચ અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
ઉપરનાં બધા જ
બીજ સ્થિતિનાં પ્રથમ ઉદવિકાસનો પ્રારંભ ............. માં થયો હતો.
આવૃત્ત બીજધારી વનસ્પતિઓ
મોસ
Selaginella જેવા ટેરિડોફાયટ્સ પૂર્વજ
Psilotum જેવા ટેરિડોફાયટ્સ પૂર્વજ
નીચેનામાંથી ............. ને વનનાં પિતા તરિકે ઓળખવામાં આવે છે.
Cadrus
Pinus
Banyan
Sequoia
સૌથી આધુનિક અનાવૃત્ત બીજધારીનો સમાવેશ ............. માં થાય છે.
નિટેલ્સ
સાયકેડોફિલિકેલ્સ
સાયકેડેલ્સ
કોનીફેરાલ્સ