Important Questions of વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

Advertisement
481.

‘વિષમબીજાણુક – અંડધાનીય’ એ .............. નું નામ છે.

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • આવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • હંસરાજ 

  • (a) અને (b) બંને


A.

અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 


Advertisement
482.

બીજાણુ ધરાવતા ટેક્રીઓફાયટ્સ .............. હોય છે.

  • આવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • ત્રિઅંગી વનસ્પતિ 

  • અનાવૃત્ત બીજધાની વનસ્પતિ 

  • ઉપરનાં બધા જ


483.

અનાવૃત્ત બીજધારી સમૂહમાં .......... ગેરહાજર હોય છે.

  • છોડ

  • વૃક્ષ 

  • ક્ષુપ 

  • આરોહી વનસ્પતિ 


484.

ટર્પેન્ટાઈન રાળ ........... માંથી મેળવવામાં આવે છે.

  • સિક્વોઈયા

  • એડિએન્ટમ 

  • કલબ મોસ 

  • પાયનસ 


Advertisement
485.

બેવડું ફલન .............. માં જોવા મળે છે.

  • ભ્રૂણધારી વનસ્પતિ

  • આવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • સ્પર્મેટોફાયટા 


486.

કયો વનસ્પતિ સમૂહ બહુકોષીય છે ?

  • અનાવૃત્ત બીજધારીઓ 

  • એકદળી

  • દ્વિદળી 

  • હંસરાજ 


487.

જીવંત અશ્મિ ............... છે.

  • સીલોટમ

  • સાયકસ 

  • ગિન્કો/જિન્કો 

  • ઉપરનાં બધા જ


488.

સિકવોઈયા નો સમાવેશ …………. માં થાય છે.

  • કોનીફેરેલ્સ 

  • દ્વિદળી

  • સાયકેડોફિલિકલ્સ 

  • નિટેલ્સ 


Advertisement
489.

નીચેનામાંથી કયા અનાવૃત્ત બીજધારી ગોત્ર આવૃત્ત બીજધારી સાથે સામ્યતા ધરાવે છે ?

  • જિંકોએલ્સ

  • સાયકેડેલ્સ 

  • કોનીફેરેલ્સ 

  • નીટેલ્સ 


490.

અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં સૌથી મોટો સમૂહ ............... છે.

  • કોર્ડાઈટેલ્સ

  • કોનીફેરેલ્સ 

  • સાયકેડેલ્સ 

  • નિટેલ્સ 


Advertisement