CBSE
ભૌગોલિક અવરોધકો ને લીધે અલગ થયેલી જાતિઓને .............. કહેવામાં આવે છે.
એન્ડેમિક
એલોપેટ્રિક
સિમપેટ્રિક
સિબ્લિંગ
B.
એલોપેટ્રિક
સાયકસનાં નર જન્યુઓ કે જે વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટા છે તે ........... છે.
બહુપક્ષ્મીય
એકકશીય
અચલિત
દ્વિકશીય
જલપ્રદૂષણનો નિર્દેશક .............. છે.
Ulothrix
E. coli
Chlorella
Beggiatoa
E. coli નું DNA …………… હોય છે.
ds રેખીય
ss રેખીય
ds વર્તુળીય
ss વર્તુળીય
જિંકોએલ્સમાં નર જન્યુઓ ............. હોય છે.
અમિબીય
ગેરહાજર
ચલિત
અચલિત
સાયકસ માટે કયું વિધાન ખોટું છે ?
Circinate ptyaxis
જલવાહક પેશી વાહિની ધરાવે છે.
પુંશુંકુઓ સુવિકસિત હોય છે.
તેઓ પ્રવાલાભ મૂલ ધરાવે છે.
દ્વિઅંગી વનસ્પતિ માટે પાણી આવશ્યક છે, કારણ કે –
બીજાણુનાં પરિક્ષેપણ માટે
ફલિનીકરણ માટે અને સમબીજાણુક ગુણધર્મ માટે
ફલિનીકરણ માટે અંડધાનીમાં પાણી ભરાવું જોઈએ.
શુક્રકોષના હલનચલન માટે પાણી જરૂરી છે
એ... ની બનાવટમાં વપરાય છે.
એસિટીક એસિડ
એન્ટિબાયોટિક્સ
મિથેનોલ
ઈથેનોલ
નીચેનામાંથી કયું સાઈટ્રીક એસિડ ઉત્પન્ન કરે છે ?
Azoapirillum
Penilillium cirtricum
Aspergillus niger
Saccharomyces
Puccinia ના તબક્કા માટે નીચેનામાંથી કયું સાચું છે ?
બારબેરી (barberry) ઉપર Telia અને aecia
ઘઉં ઉપર Telia અને uredo (નિદાધ) તબક્કો
ઘઉંમાં Telia અને uredo (નિદાધ) તબક્કો
એક પણ નહીં