Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

531.

સાલ્મોનેલા .............. સાથે સંબંધિત છે.

  • T.B. 

  • ધનુર

  • ટાયફોઈડ 

  • પોલિયો 


532.

ગ્રામ અને ગ્રામ બેક્ટેરિયામાં જોવા મળતો તફાવત ........ ને લીધે હોય છે.

  • રિબોઝોમ 

  • કોષરસ

  • કોષદિવાલ 

  • કોષરસપટલ 


533.

આર્કિયોબેક્ટેરિયા માટે કયું સાચું છે ?

  • બધા જીવાશ્મી છે. 

  • સૌથી જૂના સજીવો છે.

  • બધા લવણજીવી (Halophils) છે. 

  • બધા પ્રકાશસંશ્લેષી છે. 


534.

સાયક્સ બે બીજપત્રક ધરાવે છે, પરંતુ તેનો સમાવેશ આવૃત્ત બીજધારી વનસ્પતિમાં કરવામાં આવ્યો નથી, કારણ કે –

  • સંયુક્ત પર્ણો ધરાવે છે.

  • અનાવરિત અંડક આવેલું હોય છે. 

  • તે એકદળી જેવું લાગે છે. 

  • Circinate ptyaxis છે. 


Advertisement
535.

............ વનસ્પતિ વિઘટકો છે.

  • પ્રાણી અને મોનેરા

  • મોનેરા અને ફૂગ 

  • ફૂગ અને વનસ્પતિ 

  • પ્રોટિસ્ટા અને પ્રાણીઓ 


536.

સાયનોબેક્ટેરિયા માટે કયું સાચું છે ?

  • નાઈટ્રોજીનેઝ સાથે ઓક્સિજનવિહીન 

  • નાઈટ્રોજીનેઝ વગર ઓક્સિજનવિહીન

  • નાઈટ્રોજીનેઝ સાથે ઓક્સિજનયુક્ત 

  • નાઈટ્રોજીનેઝ વગર ઓક્સિજનયુક્ત


537.

નીચેનામાંથી કયું પ્રજાતિની તુલનામાં લક્ષણોમાં ઓછું સામાન્ય છે ?

  • વિભાગ 

  • વર્ગ 

  • કુળ

  • જાતિ 


Advertisement
538.

ફુગની જોડાણ ગાદી (Adhesive pad) યજમાનમાં ............. ની મદદથી ભેદન કરે છે ?

  • ઉત્સેચકો દ્ઘારા નરમ બનાવી 

  • ફક્ત યાંત્રિક દાબ દ્ઘારા

  • યાંત્રિક દાબ અને ઉત્સેચકો 

  • અંકુશ અને ચૂષક 


C.

યાંત્રિક દાબ અને ઉત્સેચકો 


Advertisement
Advertisement
539.

કઈ જલીય હંસરાજ નાઈટ્રોજન સ્થાપન કરે છે ? 

  • Salvia

  • Salvinia

  • Azolla 

  • Nostoc 


540.

સજીવોમાં જોવા મળતી વિવિધતા (diversity) નું કારણ –

  • આંશિક બદલાવ 

  • ટૂંકા સમયગાળાનો ઉદવિકાસીય બદલાવ

  • વિકૃતિ 

  • લાંબા સમયગાળાનો ઉદવિકાસીય બદલાવ 


Advertisement