CBSE
કયા બેક્ટેરિયામાં સૌપ્રથમ રૂપાંતરણનો પ્રયોગ કરવામાં આવ્યો હતો ?
Pasteurella pestis
E, coll
Diplococcus pneumoniae
Salmonella
નીચેનામાંથી કઈ વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે, પરંતુ પુષ્પો નહિ ?
પાઈનસ
મકાઈ
ફુદીનો
પીપળ
જાતિ ઈતિહાસ જાણવા માટે ............. ની શ્રેણીનો ઉપયોગ થાય છે.
DNA
m-RNA
r-RNA
t-RNA
પાંચ સૃષ્ટિ પ્રણાલીમાં વર્ગીકરણનો મુખ્ય આધાર ............. પર રહેલા છે.
અલિંગી પ્રજનન
કોષકેન્દ્રની રચના
પોષણ
કોષદિવાલની રચના
બેક્ટેરિયામાં પ્લાઝમીડ ................ હોય છે.
અકાર્યરત DNA
પુનરાવર્તીત જનીન
વધારાનું રંગસૂત્રીય દ્રવ્ય
મુખ્ય DNA
C.
વધારાનું રંગસૂત્રીય દ્રવ્ય
પૃથ્વી પર પ્રથમ જીવ .............. હતો.
સ્વયંપોષી
પ્રકાશ સ્વયંપોષી
સાયનોબેક્ટેરિયા
રસાયણવિષમપોષી
નીચેનામાંથી કયું ધાન્ય વનસ્પતિનાં સંગ્રહ પરિસ્થિતિ દરમિયાન વિષ નો સ્ત્રાવ કરે છે ?
Colletorichum
Aspergillus
Penicillium
Fusarium
કયો ફૂગજન્ય રોગ બીજ અને પુષ્ય દ્ઘારા ફેલાય છે ?
જવની આચ્છાદિત કાલિમા
બટાકાનો નરમ સડો
ઘઉંની નરમ કાલિમા
કોર્ન સ્ટંટ
વાહિની ............. માં જોવા મળે છે.
બધી ત્રિઅંગી વનસ્પતિ
બધી આવૃત્ત બીજધારી વનસ્પતિ અને કેટલીક અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
મોટા ભાગની આવૃત્ત બીજધારી વનસ્પતિ અને કેટલીક અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
કયા બેક્ટેરિયાનો ઉપયોગ ગોબરગેસ પ્લાન્ટમાં થાય છે ?
ડિનાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા
એમોનીફાઈંગ બેક્ટેરિયા
મિથેનોજન્સ
નાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા