Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

541.

પૃથ્વી પર પ્રથમ જીવ .............. હતો.

  • સ્વયંપોષી 

  • પ્રકાશ સ્વયંપોષી

  • સાયનોબેક્ટેરિયા 

  • રસાયણવિષમપોષી 


542.

કયો ફૂગજન્ય રોગ બીજ અને પુષ્ય દ્ઘારા ફેલાય છે ?

  • જવની આચ્છાદિત કાલિમા 

  • બટાકાનો નરમ સડો

  • ઘઉંની નરમ કાલિમા 

  • કોર્ન સ્ટંટ 


543.

નીચેનામાંથી કયું ધાન્ય વનસ્પતિનાં સંગ્રહ પરિસ્થિતિ દરમિયાન વિષ નો સ્ત્રાવ કરે છે ? 

  • Colletorichum

  • Aspergillus

  • Penicillium 

  • Fusarium 


544.

નીચેનામાંથી કઈ વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે, પરંતુ પુષ્પો નહિ ?

  • પાઈનસ

  • મકાઈ 

  • ફુદીનો 

  • પીપળ 


Advertisement
545.

કયા બેક્ટેરિયાનો ઉપયોગ ગોબરગેસ પ્લાન્ટમાં થાય છે ?

  • ડિનાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા

  • એમોનીફાઈંગ બેક્ટેરિયા 

  • મિથેનોજન્સ 

  • નાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા 


546.

બેક્ટેરિયામાં પ્લાઝમીડ ................ હોય છે.

  • અકાર્યરત DNA 

  • પુનરાવર્તીત જનીન

  • વધારાનું રંગસૂત્રીય દ્રવ્ય 

  • મુખ્ય DNA 


547.

કયા બેક્ટેરિયામાં સૌપ્રથમ રૂપાંતરણનો પ્રયોગ કરવામાં આવ્યો હતો ? 

  • Pasteurella pestis

  • E, coll 

  • Diplococcus pneumoniae

  • Salmonella 


548.

વાહિની ............. માં જોવા મળે છે.

  • બધી આવૃત્ત બીજધારી વનસ્પતિ, બધી અનાવૃત્ત બીજધારી વનસ્પતિ અને કેટલીક ત્રિઅંગી વનસ્પતિઓ 
  • બધી ત્રિઅંગી વનસ્પતિ

  • બધી આવૃત્ત બીજધારી વનસ્પતિ અને કેટલીક અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • મોટા ભાગની આવૃત્ત બીજધારી વનસ્પતિ અને કેટલીક અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 


Advertisement
549.

જાતિ ઈતિહાસ જાણવા માટે ............. ની શ્રેણીનો ઉપયોગ થાય છે. 

  • DNA

  • m-RNA

  • r-RNA

  • t-RNA


Advertisement
550.

પાંચ સૃષ્ટિ પ્રણાલીમાં વર્ગીકરણનો મુખ્ય આધાર ............. પર રહેલા છે.

  • અલિંગી પ્રજનન

  • કોષકેન્દ્રની રચના 

  • પોષણ 

  • કોષદિવાલની રચના 


C.

પોષણ 


Advertisement
Advertisement