Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

561.

નીચેનામાંથી ............ એ પર્ણટોચ દ્ઘારા વિસ્તરણ પામે છે.

  • અંકુરણ – પર્ણ વનસ્પતિ 

  • Marchantia (માર્કેન્શિયા)

  • મોસ 

  • ચાલતી હંસરાજ 


562.

‘એન્ટિનોમિન્ટ’ શબ્દ ............ દ્ઘારા પ્રયોજવામાં આવ્યો હતો.

  • સાલ્મન વોક્સમેન 

  • એલેકઝાંડર ફ્લેમિંગ

  • એડવર્ડ જેનર 

  • લૂઈસ પાશ્વર 


563.

આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય કોષોની કશામાં તફાવત શાનો તફાવત છે ?

  • સૂક્ષ્મનલિકામય બંધારણ અને હલનચલનનાં પ્રકાર

  • સૂક્ષ્મનલિકામય બંધારણ અને કાર્ય 

  • હલનચલનનાં પ્રકાર અને કોષમાં સ્થાન 

  • કોષમાં સ્થાન અને કાર્યપદ્ઘતિ 


564.

સૌથી વિસ્તૃત રીતે અભ્યાસ થયેલ જાણીતા બેક્ટેરિયા – વનસ્પતિ વચ્ચેની પારસ્પરિક ક્રિયા (interactions) …………. છે.

  • કેટલીક આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં Agrobacterium દ્ઘારા પિત્ત નિર્માણ 

  • નાઈટ્રોજનનું સ્થાપન કરતાં બેક્ટેરિયા દ્ઘારા Sesbania ના પ્રકાંડ પર ગાંઠનું નિર્માણ

  • ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેક્ટેરિયા દ્ઘારા વનસ્પતિ વૃદ્ઘિનું ઉદ્દીપન 

  • કેટલાક જલીય હંસરાજનું સાયનોબેક્ટેરિયા સાથે સહજીવન 


Advertisement
565.

શાનાં કારણે આવૃત્ત બીજધારી વનસ્પતિઓએ ભૂમિય વનસ્પતિ ઉપર પ્રાથમિક પ્રભુત્વ મેળવ્યું છે ?

  • સ્વયં પરાગનયનની પ્રકૃતિ

  • મનુષ્ય દ્ઘારા પ્રભાવીકરણ 

  • વિવિધ નિવાસસ્થાનોમાં અનુકૂલન શક્તિ 

  • મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા 


566.
જલીય હંસરાજ Azolla સાથે સહજીવન રચતા મુક્તજીવી નાઈટ્રોજનનું સ્થાપન કરતાં સાયનોબેક્ટેરિયા ............ છે. 
  • Anabaena 

  • Nostoc

  • Tolypothrix

  • Chiorella 


567.

શાનાં કારણે વનસ્પતિ જીવનમાં વિવિધતા જોવા મળી –

  • એકાએક વિકૃતિ (mutations) સર્જાતિ હોવાને લીધે 

  • અચાનક પૃથ્વી પર આવવાને લીધે

  • બીજના વિસ્તરણ દ્ઘારા 

  • ઉદવિકાસીય બદલાવના લાંબા સમયગાળાને લીધે 


Advertisement
568.

વિષમયુગ્મનમાં ફલનમાં ............. નો સમાવેશ થાય છે.

  • મોટા અચલિત માદા જન્યુઓ અને નાના ચલિત નર જન્યુઓ 

  • મોટા અચલિત માદા જન્યુઓ અને નાના અચલિત નર જન્યુઓ

  • મોટા ચલિત માદા જન્યુઓ અને નાના અચલિત નર જન્યુઓ 

  • નાના અચલિત માદા જન્યુઓ અને મોટા ચલિત નર જન્યુઓ


A.

મોટા અચલિત માદા જન્યુઓ અને નાના ચલિત નર જન્યુઓ 


Advertisement
Advertisement
569.

જો વિકિરણ (radiation) દ્ઘારા બધા નાઈટ્રોજીનેઝ ઉત્સેચકને નિષ્કીય કરવામાં આવે, તો નીચેનામાંથી ................ ની પ્રક્રિયા થશે નહિ.

  • શિમ્બીકુળની વનસ્પતિમાં નાઈટ્રેટમાંથી નાઈટ્રાઈટમાં રૂપાંતરણ

  • જમીનમાં એમોનિયમનું નાઈટ્રેટમાં રૂપાંતરણ 

  • શિમ્બીકુળની વનસ્પતિમાં નાઈટ્રોજનનું સ્થાપન 

  • વાતાવરણના નાઈટ્રોજનનું સ્થાપન 


570.

નીચેનામાંથી કયુ એક જીવંત અશ્મિ છે ?

  • સેક્કેરોમાયસીસ

  • સ્પાયરોગાયરા 

  • સાયકસ 

  • મોસ 


Advertisement