CBSE
સૌથી મોટું પર્ણપત્ર શેમાં જોવા મળે છે ?
વોક્ટોરિયા
કેળ
રેફ્લેસિયા આર્નોલ્ડી
નેરિયમ
મૂલજ પર્ણો શેમાં જોવા મળે છે ?
મૂળો
ગાજર
પાનફૂટી
A અને B
D.
A અને B
શ્વસનછિદ્રો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
જલોદ્દભિદ વનસ્પતિમાં
લવણોદ્દભિદ્દ વનસ્પતિમાં
મધ્યોદ્દભિદ વનસ્પતિમાં
શુષ્કોદ્દભિદ વનસ્પતિમાં
ગંડિકામય મૂળ કયા પ્રકારના વનસ્પતિ કુળમાં જોવા મળે છે ?
પેપીલીઓનેસી
લીલીએસી
સોલેનેસી
માલ્વેસી
બહુશિરિ આપસારી જાલાકાર શિરાવિન્યાસ કેવો જોવા મળે છે ?
કેસ્ટર
કુકરબીટા
કપાસ
આપેલ બધાં જ
ભૂસ્ત્રારિકા નામની રચના શેમા જોવા મળે છે ?
સાયનોડોન
કેવડો
આઈકોર્નીઆ
ફુદીનો
કંટ અને કંટક માટે સાચું શું છે ?
કંટ એ નરમ જ્યારે કંટક એ મજબુત રચનાઓ છે.
કંટ એ પર્ણનું જ્યારે કંટક એ પ્રકાંડનું અનુકૂલન છે.
આપેલ A તથા B બંને
આપેલમાંથી એકપણ નહિ.
નાલચોલી ઉપપર્ણ કયા વનસ્પતિ કુળમાં જોવા મળે છે ?
સોલેનેસી
લેલીએસી
ફેબેસ્સી
પોલીગોનેસી
ખોરાકસંગ્રહી મણકામય અથવા માવાદાર મૂળ ક્યાં જોવા મળે છે ?
કારેલા
શક્કરિયાં
કેવડો
આદુ
કપૂર, જાસૂદ, તમાલપત્ર વગેરેમાં શિરાવિન્યાસ કેવો જોવા મળે છે ?
બહુશિરી અભિસારી જલાકાર
એક શિરી જલાકાર
બહુશિરી અપશારી જલાકાર
એક શિરી સમાંતર