CBSE
પર્ણપતન જોવા મળે છે, જ્યારે .......
એબ્સિસિક એસિડનું પ્રમાણ ઘટે છે.
જીબરેલિક એસિડનું પ્રમાણ ઘટે છે.
ઓક્ઝિનનું પ્રમાણ વધે છે.
ઓક્ઝિનનું પ્રમાણ ઘટે છે.
વનસ્પતિમાં વૃદ્ધિ એ .............. છે.
કદમાં ફેરફાર
કેટલાક વિસ્તારકે રચના સુધી મર્યાદિત
અપ્રતિવર્તિ
આપેલ તમામ
.......... માપવા માટે ઓકઝેનોમીટર વપરાય છે.
વૃદ્ધિની પ્રક્રિયા
અસૃતિ દાબ
શ્વાસ્ય પ્રક્રિયાઓ
પ્રકાશસંશ્લેષી પ્રક્રિયાઓ
નીચેનામાંથી કયો ઘટક કઠોળ વર્ગની વનસ્પતિમાં મૂળગંડિકાની રચના માટે ઉત્તેજક તરીકે વર્તે છે ?
ABA
IAA
માર્ફેક્ટિન
ઈથિલિન
પ્રાથમિક પ્રકારનાં કયા બે વાતાવરણીય પરિબળો દ્વાર વૃદ્ધિને અસર થાય છે ?
તાપમાન અને સાપેડ ભેજ
પ્રકાશ અને પવન
વરસાદ અને તાપમાન
પ્રકાશ અને તાપમાન
............. નાં પરિણામે ફળનું પતન થતું જોવા મળે છે.
પ્રકાંડ તથા ફળમાં ઓક્ઝિનની ગેરહાજરી
પ્રકાંડ કરતાં, ફળમાં ઓક્ઝિનનું ઓછું પ્રમાણ
પ્રકાંડ કરતાં, ફળમાં ઓક્ઝિનનું વધુ પ્રમાણ
પ્રકાંડ તથા ફળમાં ઓક્ઝિનનું સમાન વહેંચણી
ઓકિઝન મુખ્યત્વે ......... દ્વારા ઉત્પન્ન થાય છે.
પ્રરોહની ટોચ પર આવેલી અન્નવાહક
અગ્રસ્થ મૂલાગ્ર વર્ધનશીલ
મૂલીય એશા
પ્રહોહાગ્ર વર્ધનશીલ
સામાન્ય રીતે ઈન્ડોલ એસેટિક એસિડ ............ ની વૃદ્ધિને અવરોધે છે.
પ્રરોહ
મૂળ
પર્ણ
વનસ્પતિનાં કોઈ પણ ભાગ
નીચેનામાંથી કયું વૃદ્ધિ માટે ઉત્તીજક બળ છે ?
વાતાવરણ દાબ
આસૃતિ દાબ
આશૂનદાબ
મૂળ દાબ
........... પદાર્થ/ઘટક પ્રકાંડની ટોચ પર ઉત્પન્ન થાય છે અને વૃદ્ધિદરને નિયંત્રણમાં રાખે છે.
ઓક્ઝિન
વિટામિન્સ
ઉત્સેચકો
ખોરાકનાં દ્રવ્યો