CBSE
પરાગનલિકાનું હલનચલન એ ......... છે.
પ્રકાશાનુંત્તેજીત
રસાયણાનુવર્તન
જલાવર્તન
આપેલ એક પણ નહિ.
ડેસ્માડિયમ વનસ્પતિમાં ............ પ્રકરનું હલનચલન જોવા મળે છે.
પ્રકાશ આવર્તન
વિવિધતારૂપ હલનચલન
ભૂ-આવર્તન
પ્રકાશ આવર્તન
.......... માં પ્રકાશાનુત્તેજીત હલનચલન જોવા મળે છે.
દ્વિઅંગી
નર જન્યુઓ
વનસ્પતિ
કેટલીક લીલ
ફુગનાં કવકતંતુમાં .............. પ્રકારનું હલનચલન જોવા મળે છે.
સ્પર્શાનુવર્તન
રસાયણાનુવર્તન
રસાયણાનુંત્તેજન
આપેલ એક પણ નહિ.
સુત્રનું હલનચલન એ ........ છે.
ભૂ-આવર્તન
જલાવર્તન
રસાયણાનુંવર્તન
સ્પર્શાવર્તન
પુષ્પ અને પર્ણમાં જોવા મળતી દિવાચર ફેરફારને ..... કહે છે.
પ્રકાશાનુકુંચન
નિશાનુંકુંચન કે નિદ્રારૂપ હલનચલન
સ્પર્શાનુકુંચન
આપેલ એક પણ નહિ.
............. માં ઋણભૂઆવર્તન મૂળ જોવા મળે છે.
મરુદિભદ્દ
દ્વિઅંગી
મેન્ગુવ્સ
ત્રીઅંગી
નીચલી કક્ષાની વનસ્પતિમાં નર જન્યુઓનું હલનચલન પ્રકારનું છે.
પ્રકાશાનુત્તેજીત હલનચલન
રસાયણાનુંત્તેજીત હલનચલન
તાપમાનુત્તેજીત હલનચલન
રસાયણાનુવર્તન
......... માં જલાવર્તન જોવા મળે છે.
પ્રકાંડ
પુષ્પ
બીજ
આપેલ એક પણ નહિ.
કુકુરબીટેસી એ ............ નું ઉત્તમ ઉદાહરણ છે.
સ્પર્શાનુવર્તન
સ્પર્શાનુવર્તન
બંને
આપેલ એક પણ નહિ.