CBSE
ભૂમિગત પ્રકાંડની કઈ લાક્ષણિકતા નથી ?
શલ્કિયણૌયુક્ત
નાના કદના અને ક્યારેક ખોરાકસંગ્રહી
હરિતદ્રવ્યવિહીન
મજબૂત અને કાષ્ઠમય
આપેલમાંથી કઈ જોડ અસંગત છે ?
કરમદી-દ્વિશાખી શાખાવિન્યાસ
અશોક-એકતોવિકાસી શાખાવિન્યાસ
ગુલબાસ-બહુશાખી શાખાવિન્યાસ
રાવણતાડ-યોગ્મશાખી શાખાવિન્યાસ
શ્ર્લેષી મૂળના સ્થાન માટે કયો વિકલ્પ સાચો છે ?
સ્થાન : તિવાર, કાર્ય : શ્વસન
સ્થાઅન : ઓર્કિડ, હેતુ : પોષણ
સ્થાન : અડુની વેલ, કાર્ય : આરોહણ
સ્થાન : ગળૉ. હેતુ : પરિપાચન
નાઈટ્રોજન સ્થાપનાના બદલામા શિમ્બકુળની વનસ્પતિ રોઈઝોબિયમ બૅક્ટેરિયાને શું આપે છે ?
રક્ષણ –પ્રજનન
રહેઠાણ-પોષણ
રક્ષણ-શ્વસન
પ્રજનન-પોષણ
કઈ લાક્ષણિકતા વનસ્પતિના આદિસ્કંધમાંથી વિકાસ પામતી રચના નથી ?
જીવનકાર્ય દરમિયાન તેમાં હરિત દ્રવ્ય જોવા મળતું નથી.
તે ધન પ્રકાશાનુવર્તી ઋણભૂવર્તી હોય છે.
તેના પર ગાંઠ, આંતરગાંઠ તથા પર્ણો હોય છે.
તેના પર કક્ષકનલિકાઓનો વિકાસ રુંધતો નથી.
હાડસાંકળના શાખાવિન્યાસ માટે શુ6 અસંગત છે ?
તેમાં એકશાખી અને પરિમિત શાખાવિન્યાસ જોવા મળે છે.
તેમાં એકાક્ષજન્ય ધરી તથા યુગ્મશાખી શાખાવિન્યાસ છે.
તેમાં ઉભયતો વિકાસી શાખાવિન્યાસ અને અનેકાજન્ય ધરી છે.
અપેલમાંથી બધા જ
B.
તેમાં એકાક્ષજન્ય ધરી તથા યુગ્મશાખી શાખાવિન્યાસ છે.
અનેકાક્ષજન્ય ધરી ધરાવતી શાખાઓએક જ ધરી પરથી ઉદ્દભવે છે.
તેમા અગ્રનલિકાનો વિકાસ રુંધાતો નથી.
વિવિધ પાર્શ્વિય શાખાઓ મળી એક જ ધરી રચે છે.
બધી જ શાખઓ એક જ ધરી પરથી ઉદ્દ્ભવે છે.
તેમાં અગ્રનલિકા સતત બે શાખાઓ મળી એક જ ધરી રચે છે.
કયું લક્ષણ અભૂતપૂર્વી મૂળ માટે સાચું છે ?
લાંબા, અશાખિત, બદામી રંગના
જાડા, લાંબા, લીલાશપડતાં
પાતળા, લાંબા, લટકતાં
પોચાં, લાંબા, છિદ્રોવાળાં
ચૂષમૂળ કઈ બે વનસ્પતિઓમાં જોવા મળે છે ?
વડ-મકાઈ
શક્કરિયું-ડહલિયા
રાઈઝોફોરા-તિવાર
વાંદો-અમરવેલ
શ્વસનને ભેજશોષક મૂળથી અલગ પાડવા નાટે કયો વિકલ્પ સાચો છે ?
તે અભૂર્વતી પ્રકારના છે.
તે રાઈઝોફોરામાં જોવા મળે છે.
તેમાં હવાદાર છિદ્રો છે.
આપેલ બધા જ.