CBSE
કઈ જોડ અસંગત છે ?
કલક-પુષ્પકલિકા
બટાટા-ગાંઠામૂળી
ફુદીનો-ભુસ્તારી
આપેલ બધા જ
કયા શાખા વિન્યાસમાં વનસ્પતિનો આકાર શંકુ કે પિરામિડ જેવો બને છે ?
પરિમિત-બહુશાખી
યુગ્મશાખી
પરિમિતિ-એકતોવિકાસી
અપરિમિત
યુગ્મશાખી શાખાવિન્યાસ દ્વિશાખી શાખાવિન્યાસથી કઈ રીતે અલગ પડે છે ?
યુગ્મશાખી રાવણતાડમાં જ્યારે દ્વિશાખી હાડસાંકળમાં જોવા મળે છે.
યુગ્મશાખીમાં અગ્રકલિકા બે શાખામાં ફેરવાય છે.
યુગ્મશાખીમાં બે શાખા કક્ષકલિકામાંથી વિકસે છે.
યુગ્મશાખી અને દ્વિશાખી શાખાવિન્યાસ બંને એક પ્રકાર છે.
કયું કાર્ય પ્રકાંડનું નથી ?
અંગોને યોગ્ય રીતે ગોઠવવાનું
ક્ષાર-પાણીના દ્વિમાર્ગી વહનનું
ખોરાકનું દ્વિમાર્ગી વહનનું
અંગોને આધાર આપવાનું
પ્રકલિકા એટલે..............
ખોરાક સંગ્રહી કક્ષકલિકા
ખોરાકસંગ્રહી પુષ્પકલિકા
ખોરાકસંગ્રહી અગ્રકલિકા
આપેલમાંથી બધાં જ
D.
આપેલમાંથી બધાં જ
ભૂસ્તરિકા એટલે .............
જમીનથી નીચે જમીનને સમાંતર વિકાસ પામતી શાખા
જમીનથી ઉપર ત્રાંસી વિકાસમાંથી જમીનના સંપર્કમાં આવતી શાખા
જમીનથી ઉપર જમીનને અમાંતર વિકાસ પામતી શાખા
પાણીની સપાટીને સમાંતર સમક્ષિતિજ વિકસતી શાખા
પર્ણકાર્યસ્તંભ ધરાવતી વનસ્પતિમાં પર્ણો શા માટે અલ્પજીવી હોય છે ?
પર્ણદ્વારા પ્રજનન કરવા.
તૃણાહારીઓ સામે રક્ષન મેળવવા.
બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા.
આપેલમાંથી બધાં જ
વજ્રકંદમાં ખોરાક કયાં સંગ્રહ પામે છે ?
સમગ્ર પ્રકાંડમાં
માત્ર એક જ ગાંઠમાં
માત્ર એક જ આંતરગાંઠમાં
માત્ર એક જ અગ્રકલિકામાં
પ્રકાંડ ઉપર જ ઉદ્દભવતી રક્ષણની કઈ રચના પ્રકાંડનું અનુકૂલન ગણાતું નથી ?
ગુલાબના છાલ શૂળ
કરમદીના દ્વિશાખી કંટક
દાડમના એકશાખી કંટક
આપેલમાંથી એક પણ નહિ
કેટલી વનસ્પતિ તૃણાહારી સામે રક્ષણ મેળૅવવા પ્રકાંડકંટક દર્શાવે છે ?
કરમદી, કલક, કૃષ્ણકમળ, દાડમ, બાવળ, બોરડી, કનક
2
3
5
6