Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

41.

પ્રકલિકા એટલે..............

  • ખોરાક સંગ્રહી કક્ષકલિકા 

  • ખોરાકસંગ્રહી પુષ્પકલિકા 

  • ખોરાકસંગ્રહી અગ્રકલિકા 

  • આપેલમાંથી બધાં જ


42.

કયું કાર્ય પ્રકાંડનું નથી ?

  • અંગોને યોગ્ય રીતે ગોઠવવાનું

  • ક્ષાર-પાણીના દ્વિમાર્ગી વહનનું 

  • ખોરાકનું દ્વિમાર્ગી વહનનું 

  • અંગોને આધાર આપવાનું 


43.

યુગ્મશાખી શાખાવિન્યાસ દ્વિશાખી શાખાવિન્યાસથી કઈ રીતે અલગ પડે છે ?

  • યુગ્મશાખી રાવણતાડમાં જ્યારે દ્વિશાખી હાડસાંકળમાં જોવા મળે છે.

  • યુગ્મશાખીમાં અગ્રકલિકા બે શાખામાં ફેરવાય છે. 

  • યુગ્મશાખીમાં બે શાખા કક્ષકલિકામાંથી વિકસે છે. 

  • યુગ્મશાખી અને દ્વિશાખી શાખાવિન્યાસ બંને એક પ્રકાર છે.


Advertisement
44.

કઈ જોડ અસંગત છે ?

  • કલક-પુષ્પકલિકા 

  • બટાટા-ગાંઠામૂળી 

  • ફુદીનો-ભુસ્તારી 

  • આપેલ બધા જ


D.

આપેલ બધા જ


Advertisement
Advertisement
45.

કેટલી વનસ્પતિ તૃણાહારી સામે રક્ષણ મેળૅવવા પ્રકાંડકંટક દર્શાવે છે ?
કરમદી, કલક, કૃષ્ણકમળ, દાડમ, બાવળ, બોરડી, કનક

  • 2

  • 3

  • 5

  • 6


46.

કયા શાખા વિન્યાસમાં વનસ્પતિનો આકાર શંકુ કે પિરામિડ જેવો બને છે ?

  • પરિમિત-બહુશાખી

  • યુગ્મશાખી

  • પરિમિતિ-એકતોવિકાસી 

  • અપરિમિત 


47.

પ્રકાંડ ઉપર જ ઉદ્દભવતી રક્ષણની કઈ રચના પ્રકાંડનું અનુકૂલન ગણાતું નથી ?

  • ગુલાબના છાલ શૂળ 

  • કરમદીના દ્વિશાખી કંટક 

  • દાડમના એકશાખી કંટક 

  • આપેલમાંથી એક પણ નહિ


48.

વજ્રકંદમાં ખોરાક કયાં સંગ્રહ પામે છે ?

  • સમગ્ર પ્રકાંડમાં

  • માત્ર એક જ ગાંઠમાં 

  • માત્ર એક જ આંતરગાંઠમાં 

  • માત્ર એક જ અગ્રકલિકામાં


Advertisement
49.

ભૂસ્તરિકા એટલે .............

  • જમીનથી નીચે જમીનને સમાંતર વિકાસ પામતી શાખા

  • જમીનથી ઉપર ત્રાંસી વિકાસમાંથી જમીનના સંપર્કમાં આવતી શાખા 

  • જમીનથી ઉપર જમીનને અમાંતર વિકાસ પામતી શાખા 

  • પાણીની સપાટીને સમાંતર સમક્ષિતિજ વિકસતી શાખા 


50.

પર્ણકાર્યસ્તંભ ધરાવતી વનસ્પતિમાં પર્ણો શા માટે અલ્પજીવી હોય છે ?

  • પર્ણદ્વારા પ્રજનન કરવા. 

  • તૃણાહારીઓ સામે રક્ષન મેળવવા. 

  • બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા. 

  • આપેલમાંથી બધાં જ


Advertisement