Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

51.

રાઈઝોમ અને આંખ અનુક્રમે કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

  • સૂરણ, બટાટા

  • હળદર, બટાટા 

  • આદુ, સૂરણ 

  • બટાટા, આદુ 


52.

“વિરોહ” – નામની રચના કયા પ્રકારના અનુકૂલનને દર્શાવે છે ?

  • વાનસ્પતિક પ્રજનન 

  • રક્ષણ અને વાનસ્પતિક પ્રજનન

  • ખોરાકસંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન 

  • આરોહણ અને વાનસપ્તિક પ્રજનન 


53.

આંતરગાંઠના ભાગને આવરી લેતો પર્ણતલ કઈ વનસ્પતિમાં હોય છે ?

  • મકાઈ

  • લીંબું 

  • બાવળ 

  • રસગવો


Advertisement
54.

કઈ લાક્ષણિકતા કલકની નથી ?

  • તેનો પ્રકાંડ લીલો અને ચપટો બને છે. 

  • બાસ્પોસ્તર્જન અટકાવવા તેમાં પર્ણો અલ્પજીવી ઉત્પન્ન થાય છે. 

  • આપેલ A તથા B બંને 

  • આપેલમાંથી એક પણ નહિ


C.

આપેલ A તથા B બંને 


Advertisement
Advertisement
55.

મેંદીના કંટક માટે શું સાચું છે ?

  • મેંદીના કંટક એકશાખીને કક્ષકલિકામાંથી ઉદ્દભવે છે.

  • મેદીના કંટક એકશાખીને અગ્રકલિકામાંથી ઉદ્દભવે છે. 

  • મેદીના કંટક દ્વિશાખીને અગ્રકલિકામાંથી ઉદ્દભવે છે. 

  • મેંદીના દ્વિશાખીને કક્ષકલિમાંથી ઉદ્દભવે છે. 


56.

એક સાથે બે વાનસ્પતિક અનુકૂલન દર્શાવતી વનસ્પતિ કેટલી છે ?

કનક, કલક, કોટોન, કળશપર્ણ, કરમદી, કેવડો

  • 1

  • 2

  • 3

  • 5


57.

ક્યારેય પર્ણો ધારણ કરતાં પ્રકાંડકંટકમાં ઉદહરણ કયાં છે ?

  • કરમદી-મેંદી

  • બાવળ-બોરડી 

  • મેંદી-દાડમ 

  • થોર-રામબાણ


58.

આદુ જમીનમાં અંદર થતું હોવા છતાં મૂળ નથી. કારણ કે ..........

  • તે સંપૂણપણે અશાખિત હોય છે.

  • તે ખોરાક સંગ્રહ કરી વાનસ્પતિક પ્રજનન કરે છે. 

  • તેના પર શિલ્પીપર્ણો તથા કલિકાઓ હોય છે. 

  • તે ખોરાક સંગ્રહ કરી દળદાર તથા માંસલ બને છે.


Advertisement
59.

નીચેના પૈકી કયું કાર્ય પર્ણનું સામાન્ય રીતે નથી ?

  • ખોરાકનિર્માણ 

  • ખોરાકસંગ્રહ

  • વાયુ-વિનિમય 

  • યાંત્રિક આધાર 


60.

કેટલી વનસ્પતિ પ્રકાંડસૂત્ર ધરાવે છે ?

ક્રોટોન, કૃષ્ણ્મળ, કનક, કોળું, કલંક, કેવડો, કારેલા, કળશપર્ણ

  • 3

  • 4

  • 5

  • 8


Advertisement