CBSE
કઈ લાક્ષણિકતા કલકની નથી ?
તેનો પ્રકાંડ લીલો અને ચપટો બને છે.
બાસ્પોસ્તર્જન અટકાવવા તેમાં પર્ણો અલ્પજીવી ઉત્પન્ન થાય છે.
આપેલ A તથા B બંને
આપેલમાંથી એક પણ નહિ
એક સાથે બે વાનસ્પતિક અનુકૂલન દર્શાવતી વનસ્પતિ કેટલી છે ?
કનક, કલક, કોટોન, કળશપર્ણ, કરમદી, કેવડો
1
2
3
5
મેંદીના કંટક માટે શું સાચું છે ?
મેંદીના કંટક એકશાખીને કક્ષકલિકામાંથી ઉદ્દભવે છે.
મેદીના કંટક એકશાખીને અગ્રકલિકામાંથી ઉદ્દભવે છે.
મેદીના કંટક દ્વિશાખીને અગ્રકલિકામાંથી ઉદ્દભવે છે.
મેંદીના દ્વિશાખીને કક્ષકલિમાંથી ઉદ્દભવે છે.
કેટલી વનસ્પતિ પ્રકાંડસૂત્ર ધરાવે છે ?
ક્રોટોન, કૃષ્ણ્મળ, કનક, કોળું, કલંક, કેવડો, કારેલા, કળશપર્ણ
3
4
5
8
આદુ જમીનમાં અંદર થતું હોવા છતાં મૂળ નથી. કારણ કે ..........
તે સંપૂણપણે અશાખિત હોય છે.
તે ખોરાક સંગ્રહ કરી વાનસ્પતિક પ્રજનન કરે છે.
તેના પર શિલ્પીપર્ણો તથા કલિકાઓ હોય છે.
તે ખોરાક સંગ્રહ કરી દળદાર તથા માંસલ બને છે.
નીચેના પૈકી કયું કાર્ય પર્ણનું સામાન્ય રીતે નથી ?
ખોરાકનિર્માણ
ખોરાકસંગ્રહ
વાયુ-વિનિમય
યાંત્રિક આધાર
D.
યાંત્રિક આધાર
“વિરોહ” – નામની રચના કયા પ્રકારના અનુકૂલનને દર્શાવે છે ?
વાનસ્પતિક પ્રજનન
રક્ષણ અને વાનસ્પતિક પ્રજનન
ખોરાકસંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન
આરોહણ અને વાનસપ્તિક પ્રજનન
આંતરગાંઠના ભાગને આવરી લેતો પર્ણતલ કઈ વનસ્પતિમાં હોય છે ?
મકાઈ
લીંબું
બાવળ
રસગવો
રાઈઝોમ અને આંખ અનુક્રમે કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
સૂરણ, બટાટા
હળદર, બટાટા
આદુ, સૂરણ
બટાટા, આદુ
ક્યારેય પર્ણો ધારણ કરતાં પ્રકાંડકંટકમાં ઉદહરણ કયાં છે ?
કરમદી-મેંદી
બાવળ-બોરડી
મેંદી-દાડમ
થોર-રામબાણ