CBSE
કઈ જોડ અસંગત છે ?
આંકડો – સન્મુખ ચતુષ્ક પર્ણવિન્યાસ
જાસૂદ – એકાંતરિક વિન્યાસ
રાઈ – સન્મુખ અચ્છાદી પર્ણવિન્યાસ
સત્પપર્ણી – ભ્રમિરૂપ પર્ણવિન્યાસ
પર્ણપત્રનું માળખું રચી તેને આધાર આપતી રચના કઈ છે ?
પર્ણદંડ
પર્ણતલ
પર્ણવિન્યાસ
શિરાવિન્યાસ
પર્ણ માટે કઈ લાક્ષણિકતા લાગું પડતી નથી ?
તેની વૃદ્ધિ અને જીવનકાળ અપરિમિત છે.
તે ગાંઠ ઉપરથી ઉત્પન્ન થાય છે.
તે લીલું, પહોળું અને ચપટું અંગ છે.
આપેલમાંથી એક પણ નહિ.
વનસ્પતિની ગાંઠ પરથી બે કરતાં વધુ પર્ણો ઉત્પન્ન થાય તેને માટે કયો વિકલ્પ સુસંગત છે ?
જામફળ – સંમુખ – આચ્છાદી
રાઈ – એકાંતરિક
આકડો – સંમુખ ચતુષ્ક
નીચેના પૈકી પર્ણદંડન્નું કાર્ય પર્ણમાં શું હોઈ શકે છે ?
પર્ણપત્રને યોગ્ય રીતે ગોઠવે.
પર્ણપત્રને ટટ્ટાર રાખે.
પર્ણપત્રનું માળખું રચે.
પર્ણપત્રને તેના કાર્યમાં સહાય કરે.
જામફળમાં પર્ણવિન્યાસના પ્રકાર માટે કયો વિકલ્પ સાચો છે ?
સંમુખ ચતુષ્ક પર્ણવિન્યાસ
જાસૂદ – એકાંતરિક પર્ણવિન્યાસ
એકાંતરિક
સંમુખ આચ્છાદી
શિરાવિન્યાસ માટે કયો વિકલ્પ સાચો છે ?
બહુશિરાવિન્યાસના અપસારી અને અભિસારી એવા બે પ્રકાર હોય છે.
મકાઈમાં સામાન્ય રીતે સમાંતર શિરાવિન્યાસ જોવા મ્ળે છે.
સૂર્યમૂખીમાં સામાન્ય રીતે જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
આપેલ બધા જ
પર્ણને ગાંઠ પર જોડી રાખવાનું કાર્ય કોનું છે ?
પર્ણદંડ
પર્ણપત્ર
પર્ણતલ
ઉપપર્ણ
C.
પર્ણતલ
અર્ક જવર વનસ્પતિની પોષંપદ્ધતિ કઈ છે ?
મૃતોપજીવી
સ્વાવલંબી
કીટભક્ષી
પરાવલંબી
કીટભક્ષી વનસ્પતિમં અન્ય વનસ્પતિની સાપેક્ષે શું વધુ હોય છે ?
કાર્બોદિત
લિપિડ
પ્રોટીન
આપેલ બધાં જ