Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

101. નીચે આપેલ વિધાન અને કારણનો યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ આપો. 

વિધાન A : વાંદો વેલામેન પેશી દ્વારા યજમાનમાંથી ભેજ શોષે છે.
કારણ R : વાંદો પર્ણો ધરાવતી વનસ્પતિ હોવાથી અર્ધપરોપજીવી છે.

  • A અને R બંને સચાં છે. R અને A સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, - R ખોટું છે. 

  • A ખોટું, R - સાચું છે.

102. નીચે આપેલ વિધાન અને કારણનો યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ આપો. 

વિધાન A : વજ્રકંદ એ ગાંઠામૂળીનું સંઘનીત સ્વરૂપ છે.
કારણ R : વજ્રકંદ એક જ ગાંઠમાં ખોરાકસંગ્રહ થાય છે.

  • A અને R બંને સચાં છે. R અને A સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, - R ખોટું છે. 

  • A ખોટું, R - સાચું છે.

103.

મૂળોએ ………….. નું ઉદાહરણ છે.

  • સાકંદ મૂળ

  • ત્રાકાકાર મૂળ 

  • ભ્રમરાકાર મૂળ 

  • શંકુ આકાર મૂળ 

104. નીચે આપેલ વિધાન અને કારણનો યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ આપો. 

વિધાન A : ફાફડાથોરમાં પરણ્રક્ષણનું જ્યારે પ્રકાંડ પ્રકાશસંશ્ર્લેષણનું કાર્ય કરે છે.
કારણ R : આવનસ્પતિ શુષ્ક વાતાવરણમાં થતી હોવાથી જલવ્યવસ્થાપન માટે આવું અનુકૂલન સાધે છે.

  • A અને R બંને સચાં છે. R અને A સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, - R ખોટું છે. 

  • A ખોટું, R - સાચું છે.

Advertisement
105. નીચે આપેલ વિધાન અને કારણનો યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ આપો. 

વિધાન A : કળશપર્ણ જેવી વનસ્પતિ પ્રોટીનથી ભરપૂર હોય છે.
કારણ R : કીટભક્ષણને લીધે આવી વનસ્પતિઓ વધુ પ્રોટીન મેળવે છે.

  • A અને R બંને સચાં છે. R અને A સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, - R ખોટું છે. 

  • A ખોટું, R - સાચું છે.

106. નીચે આપેલ વિધાન અને કારણનો યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ આપો. 

વિધાન A : શીમ્બકુળની વનસ્પતિ પ્રોટીનથી ભરપૂર હોય છે.
કારણ R : ફુગ્ગા જેવી રચના દ્વારા કીટભક્ષંથી વધુ પ્રોટીન મેળવે છે.

  • A અને R બંને સચાં છે. R અને A સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, - R ખોટું છે. 

  • A ખોટું, R - સાચું છે.

107. નીચે આપેલ વિધાન અને કારણનો યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ આપો. 

વિધાન A : રવણતાડ એ દ્વિશાખાવિન્યાસનું ઉદાહરણ છે.
કારણ R : રાવણતાડમાં અગ્રકલિકા સતત બે શાખા સર્જન કર્યે જાય છે.

  • A અને R બંને સચાં છે. R અને A સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, - R ખોટું છે. 

  • A ખોટું, R - સાચું છે.

Advertisement
108.

આપેલ અકૃતિમાં દર્શાવેલ (X) વાળા ભાગ માટે શું સાચું છે ?

  • તે ભાગમાં કોષો પોતાનું કદ મહત્તમ પ્રાપ્ત કરે છે.

  • ત્યાંથી મૂળરોમ ઉત્પન્ન થાય છે. 

  • ત્યાંથી નવ-નવા કોષો સતત ઉમેરાતાં જાય છે. 

  • તે ભાગ ક્ષરપાણીનું મહત્તમ શોષણ કરે છે. 

A.

તે ભાગમાં કોષો પોતાનું કદ મહત્તમ પ્રાપ્ત કરે છે.

Advertisement
Advertisement
109. નીચે આપેલ વિધાન અને કારણનો યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ આપો. 

વિધાન A : ઑસ્ટ્રેલિયન બાવળમાં બાસ્પોતસર્જન અટકાવવાના હેતુ માટે પર્ણદંડ સહિત સંયુક્ત પર્ણ ખરી પડે છે.
કારણ R : આ વનસ્પતિ મરૂનિવાસી હોવાથી આવું જોવા મળે છે.

  • A અને R બંને સચાં છે. R અને A સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, - R ખોટું છે. 

  • A ખોટું, R - સાચું છે.

110. નીચે આપેલ વિધાન અને કારણનો યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ આપો. 

વિધાન A : સ્ત્રીકેસરને મહાબીજાણું પર્ણ ગણી શકાય.
કારણ R : પ્રજનના હેતુ માટે ઉદ્દવિકાસ દરમિયાન તેઓ રૂપાંતર પામેલાં પર્ણ જ છે.

  • A અને R બંને સચાં છે. R અને A સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, - R ખોટું છે. 

  • A ખોટું, R - સાચું છે.

Advertisement