Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

121.

પ્રકાંડ કંટકો, પર્ણકંટકો અને કંટકો .......... છે.

  • રક્ષણ માટેના અંગો 

  • શ્વસન અંગો 

  • A અને B બંને 

  • ઉપરનામાંથી એકપણ નહિ.


122.

ડુંગળીમાં ફૂલેલી ભૂમિગત રચના ............. છે.

  • કંદ 

  • સાકંદ

  • મૂળ 

  • રાઈઝોમ 


123.

નાલચોલી ઉપપર્ણ ............ કુળમાં ઉત્પન્ના થાય છે.

  • કમ્પોઝિટી 

  • પોલિગોનેસી

  • ક્રુસિફેરી 

  • સોલેનેસી 


124.

સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ .......... છે.

  • કોલોકેસિયા 

  • રાઈ

  • કેસ્ટર 

  • ઘાસ 


Advertisement
Advertisement
125.

પ્રકાંડ પર્ણ જેવી રચનામાં રૂપાંતરણ પામે છે અને પર્નો કંટકોમાં રૂપાંતર પાઁએ છે. તે ................ માં જોવા મળે છે.

  • પર્ણસદશ પ્રકાંડ 

  • દાંડીપત્ર 

  • સાંકદ 

  • ઉપરના બધાં જ


A.

પર્ણસદશ પ્રકાંડ 


Advertisement
126.

................ દ્વિદળી વનસ્પતિ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે.

  • કપાસ 

  • આંબો

  • કેલોફાયલમ 

  • કનક 


127.

......... માં કૂટચક્ર પુષ્પવિન્યાસ જોવા મળે છે.

  • લેબીએટી

  • સોલેનેસી 

  • ક્રુસિફેરી 

  • ફેબેસી


128.

કટોરિયામાં માદાથી નર પુષ્પ વચ્ચેનો ગુણોત્તર .................. છે.

  • અસંખ્ય: એક 

  • અસંખ્ય : અસંખ્ય

  • એક:એક 

  • એક:અસંખ્ય 


Advertisement
129.

નિલમ્બ શુકી ............ નો પ્રકાર છે.

  • પ્રકાંડ 

  • પુષ્પ 

  • પુષ્પવિન્યાસ 

  • બધા જ


130.

.............. ધરાવતું દ્વિશાખી પરિમિત એકશાખી પરિમિતમાં અંત પામે છે.

  • કટોરિયા

  • કુટચક્રક 
  • પુષ્પરચના 

  • ઉદુમ્બર 


Advertisement