CBSE
કટોરિયામાં માદાથી નર પુષ્પ વચ્ચેનો ગુણોત્તર .................. છે.
અસંખ્ય: એક
અસંખ્ય : અસંખ્ય
એક:એક
એક:અસંખ્ય
પ્રકાંડ પર્ણ જેવી રચનામાં રૂપાંતરણ પામે છે અને પર્નો કંટકોમાં રૂપાંતર પાઁએ છે. તે ................ માં જોવા મળે છે.
પર્ણસદશ પ્રકાંડ
દાંડીપત્ર
સાંકદ
ઉપરના બધાં જ
ડુંગળીમાં ફૂલેલી ભૂમિગત રચના ............. છે.
કંદ
સાકંદ
મૂળ
રાઈઝોમ
......... માં કૂટચક્ર પુષ્પવિન્યાસ જોવા મળે છે.
લેબીએટી
સોલેનેસી
ક્રુસિફેરી
ફેબેસી
B.
સોલેનેસી
નાલચોલી ઉપપર્ણ ............ કુળમાં ઉત્પન્ના થાય છે.
કમ્પોઝિટી
પોલિગોનેસી
ક્રુસિફેરી
સોલેનેસી
સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ .......... છે.
કોલોકેસિયા
રાઈ
કેસ્ટર
ઘાસ
................ દ્વિદળી વનસ્પતિ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે.
કપાસ
આંબો
કેલોફાયલમ
કનક
.............. ધરાવતું દ્વિશાખી પરિમિત એકશાખી પરિમિતમાં અંત પામે છે.
કટોરિયા
પુષ્પરચના
ઉદુમ્બર
નિલમ્બ શુકી ............ નો પ્રકાર છે.
પ્રકાંડ
પુષ્પ
પુષ્પવિન્યાસ
બધા જ
પ્રકાંડ કંટકો, પર્ણકંટકો અને કંટકો .......... છે.
રક્ષણ માટેના અંગો
શ્વસન અંગો
A અને B બંને
ઉપરનામાંથી એકપણ નહિ.