CBSE
........... પુષ્પનું ચોથું ચક્ર છે.
વજ્રપત્ર
સ્ત્રીકેસર
દલપત્ર
પૂંકેસર
ગળણી આકારનાં દલચક્રને ............ કહે છે.
કીપાકાર
ઘંટાકાર
પરિભ્રમ
બધા જ
પુષ્પમાં અભિલગ્ન ........... છે.
સમાન ભાગોનું જોડાણ
અસમાન ભાગોનું જોડાણ
A અને B બંન્ને
ઉપરનામાંથી એકપણ નહિ
........... એ આવૃત્ત બીજધારીની લાક્ષણિકતા છે.
બીજ
મૂળ
પુષ્પો
બધા જ
સ્વસ્તિક આકારનું વજ્રચક્ર ........... માં જોવ મળે છે.
મૂળો
સૂર્યમુખી
વટાણા
જાસુદ
સિનેન્ડ્રસ સ્થિતિ ................. નું જોડાણ છે.
ફક્ત પરાગાશય
દલપત્ર
ફક્ત પૂંકેસર તંતુ
પૂંકેસર તંતુ અને પરાગનયન બંન્ને
જો તંતુઓ એક સમુહમાં જોડાય, તો તે સ્થિતિને ............. કહે છે.
એક ગુચ્છી
બહુગુચ્છી
A અને B બંન્ને
આપેલ એક પણ નહિ.
તલબદ્ધ પરાગાશય .......... તંતુથી જોડાય છે.
અગ્ર તરફ મજબૂત રીતે
તલસ્થ ભાગે મજબૂત રીતે
A અને B બંન્ને
બધા જ
B.
તલસ્થ ભાગે મજબૂત રીતે
રોમગુચ્છ ............... નું રૂપાંતરણ છે.
દલચક્ર
વજ્રચક્ર
નિપત્ર
બધા જ
બીજાશયની અંદરની બાજુએ બીજાંડ સાથે જોડાતી પેશીને ............. કહે છે.
જરાયું
બીજાંડ કોષ
બીજનાળ
નાભિ