Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

221.

કોફી અને ક્વિનાઈન .............. ની વનસ્પતિમાંથી મળી આવે છે.

  • રૂબિએસી 

  • પોએસી

  • લેગ્યુમિનોસી 

  • એસ્ટરેસી 


222.

નીચે પૈકી કઈ વાંસ્પતિ સૌથી મોટી સંખ્યામાં તેની જાતિ તથા વંશજો ધરાવે છે ?

  • માલ્વેસી 

  • એસ્ટરેસી

  • બ્રાસીક્રેસી 

  • લિલિએસી 


223.

............. ના પુષ્પમાં સ્ત્રીકેસર બહુ જ મુક્તસ્ત્રીકેસર ધરાવે છે.

  • કુંવાર 

  • ટામેટાં

  • પાપાવર 

  • માઈલકેલીઆ 


224.

ટામેટા અને લિંબુંમાં જરાયું વિન્યાસ ................. પ્રકારનો છે.

  • ચમવર્તી 

  • મુક્ત કેન્દ્રસ્થ

  • ધારાવર્તી 

  • અક્ષવર્તી 


Advertisement
225.

દાંડિપત્ર ..................... માં હાજર હોય છે.

  • સ્પેરેગસ 

  • યુફોર્બિયા

  • ઓસ્ટ્રેલિયન બાવળ 

  • ફાફડાથોર 


226.

નાળિયેરીનું પાણી અને નારિયેળીનો ખાદ્ય ભાગ .............. ને સમાન હોય છે. 

  • ભ્રુણપોષ

  • અંતઃફલન

  • મધ્યફલાવરણ 

  • ભ્રુણ 


227.

.............. માં પુષ્પો દ્વિઅરીય સમમિતિ ધરાવે છે.

  • લિલિ અને કેના 

  • મૂળો અને ધતૂરો 

  • કેન્ડિટફટ અને વટાણાં

  • રાઈ અને મરચું 


228.

પતંગિયાકાર કલિકાન્તર વિન્યાસ ......... ફળનું લક્ષણ છે.

  • ફેબેસી 

  • એસ્ટરેસી

  • સોલેનેસી 

  • બ્રાસીકેસી 


Advertisement
229.

.................. માં પરિમિત પુષ્પ વિન્યાસ આવેલો હોય છે.

  • સોલેનમ 

  • સેસ્બાનીઆ

  • ટ્રાયફોલિયમ 

  • બ્રાસિકા 


Advertisement
230.

નીચે આપેલ પાદીમાંથી કેટલી વનસ્પતિઓ પુષ્પવિન્યાસમાંથી વિકસતું સંયુક્ત ફળ ધરાવે છે ? અખરોટ, ખસખસ, મૂળો, અંજીર, અનાનસ, સફરજન, ટામેટા, શેતુર

  • બે 

  • ત્રણ 

  • ચાર 

  • પાંચ


B.

ત્રણ 


Advertisement
Advertisement