CBSE
ઓક્ઝિનનું હલનચલન મુખ્યત્વે .......... પ્રકારનું હોય છે.
તલાભિસારી
પાર્શ્વિય
નીચેનામાંથી કયું ફળનાં પતનને અટકાવે છે ?
ઈથિલીન
ઝીએટીન
GA3
NAA
કયો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ મુખ્યત્વે અગ્રીય પ્રભુત્વ માટે જવાબદાર છે ?
ઈથિલીન
ઓક્ઝિન
સાયટોકાઈનીન
જીબરેલીન
નીચેનામાંથી કયું કેળાનાં વધુ પડતાં પાકવાને અને કાપેલા ફળને કથ્થાઈ થતાં અટકાવે છે ?
એબ્સિસિક એસિડ
જીબરેલેન એસિડ
ઈન્ડોલ-3 એસેટિક એસિડ
એસ્કોર્બિક એસિડ
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ............ તરીકે વર્તે છે.
ક્યારેક જ વૃદ્ધિ ઉત્તેજક
હંમેશા વૃદ્ધિ પ્રેરક
હંમેશા વૃદ્ધિ અવરોધક
કેટલાક વૃદ્ધિ પ્રેરક અને કેટલાક વૃદ્ધિ અવરોધક
...... દ્વારા વનસ્પતિ અંતઃસ્ત્રાવ શબ્દ પ્રયોજવામાં આવ્યો.
એલ.જે.ઓડસ
થીમાન
ગ્રેગરી અને પર્વીસ
એફ.ડબલ્યું.વેન્ટ
નીચેનામાંથી કયું વનસ્પતિમાં માદાપણાને ઉત્તેજે છે ?
જીબરેલીન
ઓક્ઝેન અને ઈથિલીન
ઈથેનોલ
ABA
2, 4 – D એ સંશ્લેષિત ............ છે.
ફ્લોરિજન
ઓક્ઝિન
જીબરેલીન
સાયટોકાઈનીન
નીચેનામાંથી કયું નિંદણનાશક સંપૂર્ણ જંગલને નિષ્મત્રણ બનાવી દે છે ?
AMO – 1618
ABA
2, 4-D
MH
એજન્ટ ઓરેન્જ એ ........... છ્હે.
જૈવિક ખાતર
જૈવિક કીટનાશક ચલાવવામાં આવે છે.
જૈવ વિઘટનીય કીટનાશક
ડાયોક્ઝિન નિંદણનાશક
D.
ડાયોક્ઝિન નિંદણનાશક