CBSE
રિચમંડ લેંગ અસર એ –
ઘા પર ટ્રોમેટિક એસિદની અસર
જીર્ણતાની અસરને ધીમા પાદતા કાઈનેટીન્સની અસર
મૂળ તથા પ્રકાંદની રચના કરવામાં ઓક્ઝિનની અસર
આપેલ એક પણ નહિ.
સૌ પ્રથમ કુદરતી સાયટોકાઈનીન .......... દ્વારા શોધાયો છે.
ગોવિન્દજી
મિલર
લેથામ
લેક્વિન
…….. માં જીબરેલીન એસિડનો સફળતાપૂર્વક ઉપયોગ કરી પુષ્પોદભવને પ્રેરવામાં આવ્યો હતો.
કેટલીક વનસ્પતિ
દીર્ઘ દિવસીય અવસ્થામાં લઘુ દિવસીય વનસ્પતિ
લઘુ દિવસીય અવસ્થામાં દીર્ઘ દિવસીય વનસ્પતિ
ઉપરનામાંથી એક પણ નહિ.
નીચેનામાંથી કયું પેશી સંવર્ધન દરમિયાન કાયાન્તરણને પ્રેરે છે ?
ઈથિલિન
જીબરેલીન
સાયટોકાઈનીન
IAA
પ્રથમ કુદરતી સાયટોકાઈનીન ........... દ્વારા શોધવામાં આવ્યો હતો ?
મિલર
સ્કુગ
વેન્ટ
એડિકોટ
નીચેનામાંથી કયું બીજની સુષુપ્તાવસ્થાને દૂર કરે છે ?
ઈથિલીન
IAA
GA3
આપેલ તમામ
નીચેનામાંથી કયો9 નાળિયેરીનાં દૂધમાં જોવા મળતો કારક છે ?
સાયટોકાઈનીન
ઓક્ઝિન
ABA
માર્ફેક્ટીન
A.
સાયટોકાઈનીન
જીબરેલીન્સ ........ ને પ્રેરેતું નથી.
જવમાં – એમાઈલેઝનાં સંશ્લેષણનાં ઉત્તેજન
જનીનિક રીતે ઊંચી વનસ્પતિની વામનતા
બીજાંકુરણની ઉત્તેજના
અસંયોગીજનનાં ઉત્તેજન
વૃદ્ધિ નિયામક, જે વનસ્પતિનાં વૃદ્ધત્વને અટકાવે છે, તે .......... છે.
એબ્સિસીસ એસિડ
ઓક્ઝિન
જીબરેલીન
સાયટોકાઈનીન
નીચેનમાંથી કયો અંતઃસ્ત્રાવ વાસંતિકરણને બદલી શકે છે ?
જીબરેલીન
સાયટોકાઈનીન્સ
ઓક્ઝિન્સ
ઈથિલીન