CBSE
બીજાંકુરણ માટે ફાયટોક્રોમનો સક્રિય પ્રકાર ............ છે.
Pfr – પ્રકાર
Pr – પ્રકાર
બંને
આપેલ એક પણ નહિ.
તણાવ અંતઃસ્ત્રાવ શું છે ?
એબ્સિસિક એસિડ
બેન્ઝાઈલ એમિનોપ્યુરીન
ડાયક્લોરોફિનોલક્સી એસેટિક એસિડ
ઈથિલિન
વનસ્પતિમાં પ્રકાશ અવધિની ઘટના ......... દ્વારા શોધવામાં આવી હતી.
ડેન્ડ્રીક્સ અને બોર્થવીક
ગાર્નર અને એલાર્ડ
સ્ટીવર્દ અને એલીસ્બરી
થીમેન અને સ્કુગ
દીર્ધ દિવસીય વનસ્પતિ ............ સામે ખુલ્લી મૂકવામાં આવે, તો પુષ્પોદભિદ્દ થતો જોવા મળશે.
પ્રકાશ અવધિ 12 કલાકથી વધુ હોય છે તે
પ્રકાશનો કોઈ પણ સમયગાળો
ક્રાંતિક દિવસની લંબાઈ કરતાં પ્રકાશ અવધિનો સમયગાળો વધુ હોય છે તે
આપેલ એક પણ નહિ.
C.
ક્રાંતિક દિવસની લંબાઈ કરતાં પ્રકાશ અવધિનો સમયગાળો વધુ હોય છે તે
............ નાં પરિણામે બીજની સુષુપ્તતા જોવા મળે છે.
IAA
સ્ટાર્ચ
એબ્સિસિક એસિડ
ઈથિલીન
વનસ્પતિનાં વિકાસમાં દિવસની લંબાઈની અસરને .............. કહે છે.
પ્રકાશસંશ્લેષણ
પ્રકાશાનુંવર્તન
પ્રકાશ અવધિ
રસયણાનુંવર્તન
સેલાજીનેલાનાં શુક્રાણુઓ સ્ત્રીજન્યુધાની તરફ તરીને પહોંચે છે, આવું હલનચલન .......... છે.
સ્ત્રીજન્યુતરફનું અનુચલન
રસાયણાવર્તી
રસાયણાચલન
રસયનાકુંચન
ફૂગ, કે જે એબ્સિસીક એસિડનો સ્ત્રાવ કરે છે તે .......... છે.
ઓલ્ટરનેરિયા
એસ્પરજીલસ
જીબરેલા
સર્કોસ્પોરા
જીર્ણતા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ .......... છે.
GA
સાયટોકાઈનીન
ABA
ઓક્ઝિન
વાસંતિકરણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ........... છે.
વર્નાલીન
ફ્લોરીજન
કૌલોકેલાઈન
એબ્સિસીન