Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

101.

આપેલ આકૃતિમાં પુષ્પનો પ્રકાર તથા બીજાશયનું સ્થાન કયું છે ?

  • અધોજાયી, અધઃસ્થ

  • ઉપરીજાયી, અધઃસ્થ 

  • પરિજાયી, અર્ધ અધઃસ્થ 

  • અધોજાયી, ઉર્ધ્વસ્થ 


102.

આકૃતિમાં દર્શાવેલ પુષ્પવિન્યાસ માટે શું સાચું છે ?

  • પરિમિત, એકશાખી

  • અપરિમિત, કલગી 

  • પરિમિત, ઉભયતોવિકાસી 

  • અપરિમિત, ઉભયતોવિકાસી 


103.

આપેલ આકૃતિમાં X તથા Y શું દર્શાવે છે ?

  • સમિયાસ્તર, ભ્રુણાગ્ર

  • અધિચ્છદિપ સ્તર, ભ્રુણમૂળ 

  • અધિચ્છદીય સ્તર, ભ્રુણાગ 

  • સમિતાયા સ્તર, ભ્રુણ મૂળ 


104. સાચાં જોડકા જોડો. 

  • 1-q, 2-r, 3-s, 4-p

  • 1-p, 2-q, 3-s, 4-t

  • 1-s, 2-r, 3-p, 4-q 

  • 1-q, 2-s, 3-t, 4-p 


Advertisement
105.

આકૃતિમાં દર્શાવેલ પુષ્પવિન્યાસી માટે શું સાચું છે ?

  • અપરિમિત, કલગી 

  • પરિમિત, એકતોવિકાસી

  • પરિમિત, ઉભયતોવિકાસી 

  • અપરિમિત, ઉભયતોવિકાસી 


106.

આકૃતિમાં દર્શાવેલ કલિકાન્તરવિન્યાસ તથા વનસ્પતિ માટે કયો વિકલ્પ સાચો છે ?

  • ક્વિનકુંશિયલ – કોળું

  • કવીનકુંશિયલ – ગરમાળો

  • અચ્છાદિત – ગુલમહોર 

  • આચ્છાદિત – બકાન લીમડો 


Advertisement
107. સાચાં જોડકા જોડો. 

  • 1-s-y, 2-t,y, 3-s,w, 4-q,z

  • 1-s,x, 2-t,w, 3-q-z, 4-p,v 

  • 1-r,y, 2-p,x, 3-s,w, 4-q,z 

  • 1-r,z, 2-t,x, 3-s,z, 4-p,v 


D.

1-r,z, 2-t,x, 3-s,z, 4-p,v 


Advertisement
108.

આપેલ પુષ્પાકૃતિમાં પુંકેસર તથા દલપત્ર માટે કયો વિકલ્પ સાચો છે ?

  • પુંકેસર = બહિર્ભૂત, દલપત્ર = પતંગિયાકાર 

  • પુંકેસર = બહિર્ભૂત, દલપત્ર = ધારાવર્તી

  • પુંકેસર = અંતર્ભુત, દલપત્ર = ધારવર્તી 

  • પુંકેસર = અંતર્ભૂત, દલપત્ર = પતંગીયાકાર 


Advertisement
109. સાચાં જોડકા જોડો. 

  • 1-s, 2-q, 3-p, 4-r

  • 1-s, 2-t, 3-p, 4-r 

  • 1-t, 2-s, 3-p, 4-r 

  • 1-s, 2-p, 3-r, 4-t 


110.

આકૃતિમાં દર્શાવેલ જરાયુવિન્યાસના પ્રકાર તથા તેને સંલગ્ન વનસ્પતિ માટે કયો વિકલ્પ સાચો છે ?

  • મુક્ત કેન્દ્રસ્થ – સૂર્યમુખી 

  • અક્ષવર્તી – ડાયાન્થસ

  • અક્ષવર્તી – જાસૂદ 

  • મુક્ત કેન્દ્રસ્થ – ડાયાન્થસ 


Advertisement