CBSE
દરેક સજીવમાં કોને સબંધી વિવિધતા જોવા મળે છે ?
ખોરાક, શક્તિ, કાર્યસબંધી
ઊંચાઈ, વજન, આકારસબંધી
રચના, કર્ય અને વર્તનસબંધી
આકાર, સબંધ, રહેઠાણસબંધી
સજીવનું વર્ગીકરણ અને ઓળખ કોને માટે જરૂરી છે ?
ભૌગોલિક વિતરણમાં
પ્રયોગશાળામાં
ક્ષેત્ર અભ્યાસમાં
A અને B બંને
વર્ગીકરણનો અભ્યાસ નીચેની કઈ બાબતો માટે જરૂરી છે ?
સજીવોના ભવિષ્યના અભ્યાસ માટે
ખેતીવાડી, વનવિદ્યા, ઉદ્યોગો
જૈવસંપત્તિની જાણકારી, જૈવવિવિધતા
ઉપર્યુક્ત તમામ
વર્ગીકરણના અભ્યાસ માટે મુખ્ય સ્ત્રોત
સજીવના મૃતદેહનો સંગ્રહ
સજીવના નમૂનાઓનો સંગ્રહ
સજીવના અશ્મિઓનો સંગ્રહ
સજીવનાં એખાચિત્રોનો સંગ્રહ
વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ?
ફિલ્ટર પેપર
ક્રોમેટોગ્રાફી પેપર
બ્લોટિંગ પેપર
પાર્ચમેન્ટ પેપર
નીચેનામાંથી વનસ્પતિના નમૂનાના સંગ્રહ માટેનો સચોટ ક્રમ દર્શાવે છે ?
એકત્રીક્રણ – શુષ્કન – દાબન – વિષાકતન – આરોપણ
એકત્રીકરણ – શુષ્કન – વિષકતન – દાબન – આરોપણ
એકત્રીકરણ – દબાણ – આરોપણ – શુષ્કન, વિષાકતન
એકત્રીકરણ – દાબન – શુષ્કન, વિષાકતન, આરોપણ
વિજ્ઞાનની કઈ શાખા સજીવોના અભ્યાસ, ઓળખ અને પારસ્પરિક સંબંધો માટે અગત્યની છે ?
ગર્ભવિદ્યા
જીવવિજ્ઞાન
વર્ગીકરણવિદ્યા
વનસ્પતિના નમૂનાનું સંગ્રહસ્થાન એટલે.............
વનસ્પતિ સંગ્રહાલય
રાષ્ટ્રીય ઉદ્યાન
ગ્રીનહાઉસ
વનસ્પતિ ઉદ્યાન
A.
વનસ્પતિ સંગ્રહાલય
વર્ગીકરણથી કેવા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય છે ?
સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા
નાશપ્રાય અને લુપ્ત થતા જતા
પ્રજનન ન કરી શકતાં
B અને C બંને
વર્ગીકરણના અભ્યાસ માટે મુખ્ય સ્ત્રોત
પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય.
નકશાઓ તૈયાર કરી શકાય.
વનસ્પતિ સમૂહ તૈયાર કરી શકાય.
B અને c બંને