CBSE
અપ્રાપ્ય વનસ્પતિને ઉછેરવા માટેની પદ્ધતિ છે ?
કન્ઝર્વેટરી
આરોપણ
ફર્નરી
ઉપર્યુક્ત બધા
દુર્લભ અને આપણા વિસ્તારમાં ન હોય તેવી વનસ્પતિનો અભ્યાસ કરવા ક્યાં જવું ?
વનસ્પતિ સંગ્રહાલય
વનસ્પતિ ઉદ્યાન
બોટાનિકલ ગાર્ડન
એક પણ નહિ.
હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઑફ બોટાની ક્યાં આવેલી છે ?
ઈંગ્લૅન્ડ
કોલકાતા
ફ્રાન્સ
વડોદરા
D.
વડોદરા
સૌથી વધુ આકર્ષક સૌંદર્ય ધરાવતું સ્થળ એટલે.........
વનસ્પતિ ઉદ્યાન
મ્યુઝિયમ
અભ્યાસણ
પ્રાણીબાગ
અન્ય પ્રેદેશોમાં થતી વનસ્પતિને જરૂરી પર્યાવરણ સર્જી વનસ્પતિ ઉધ્યાનમાં ઉછેરાય છે તે માટે નીચેનામંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી
ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ
ફર્નરી અને ઓર્કીડીયમ
ઉપર્યુક્ત બધા
ઔષધિય, અપ્રાપ્ય અને આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ ક્યાં ઉછેરવામાં આવે છે ?
વનસ્પતિ ઉદ્યાન
નર્સરી
જર્મપ્લાઝમાં બૅન્ક
વનસ્પતિસંગ્રહાલય
મ્યુઝિયમ ઑફ નેચરલહિસ્ટ્રી ક્યાં છે ?
મ્યુઝિયમ ઑફ નેચરલહિસ્ટ્રી
સેંન્ટ્રલ નેચનલ હાર્બેરિયમ
હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઑફ બોટાની
હર્બેરિયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ
નવી શોધાયેલી વનસ્પતિ નમૂનાઓ સ્વરૂપે ઓળખવિધિ અંગેની જરૂરી માહિતી ક્યાંથી મળે છ ?
બોટાનિકલ ગાર્ડન
વનસ્પતિ ઉદ્યાન
વનસ્પતિસંગ્રહાલય
એક પણ નહિ.
વનસ્પતિ ઉદ્યાનો માટે કઈ બાબત સુસંગત છે ?
સાર્વજનિક વિહાર અને જાહેર બગીચા કરતા જુદ હોય છે.
વિશ્વના જુદા જુદા બગોમાંથી લાવેલ વનસ્પતિઓ
A અને B બંને
A અને B માંથી એક પણ નહિ.
મ્યુઝિયમ ઑફ નેચરલહિસ્ટ્રી ક્યાં આવેલી છે ?
પૅરિસ
ઈંગ્લૅન્ડ
કોલકાતા
દેહરાદૂન