Important Questions of વર્ગીકરણનાં ક્ષેત્રો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વર્ગીકરણનાં ક્ષેત્રો

Multiple Choice Questions

71.

કયો પાર્ક ગુજરાતના પ્રસિદ્ધ પ્રાણીઉદ્યાનમાં સમાવિષ્ટ નથી ?

  • નહેરુ પ્રાણીઉદ્યાન 

  • સક્કર બાગ

  • સફારી પાર્ક 

  • ઈન્દ્રોડા પાર્ક 


72.

જૂનાગઢમાં આવેલું પ્રાણી ઉદ્યાન ક્યું છે ?

  • નહેરુ ઉદ્યાન

  • સક્કર બાગ 

  • ઈન્દ્રોડા પાર્ક 

  • રાણી જીજામાતા ઉદ્યાન 


73.

ઈન્દ્રોડા પાર્ક ક્યાં આવેલું છે ?

  • ગાંધીનગર

  • અમદાવાદ 

  • જુનાગઢ 

  • સાસણગીર 


74.

રાષ્ટ્રીય પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે ?

  • ચેન્નઈ

  • ન્યુ દિલ્લી 

  • મુંબઈ 


  • હૈદરાબાદ 

Advertisement
Advertisement
75.

નીચેનામાં કયું એક અસંગત છે ?

  • સંરક્ષણ અને સંકરણ
  • ફ્લોદ્યાન અને લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ 
  • પેશીસંવર્ધન અને ક્લોનિંગ 

  • ગ્લાસ હઊસ અને કન્ઝર્વેતરી 


A.

સંરક્ષણ અને સંકરણ

Advertisement
76.

નીચેનામાંથી કયું સ્થળ વિદ્યાર્થીઓને વર્ગીકરણ સંશોધન કરવા માટે સિવિધા પૂરી પાડે છે ?

  • મ્યુઝિયમ 

  • પ્રાણી સંગ્રહાલય

  • વનસ્પતિ ઉદ્યાન 

  • વનસ્પતિ સંગ્રહાલય 


77.

ગંગટોકમાં આવેલ પ્રાણીઉદ્યાન.......

  • ત્રિવેન્દ્રમ ઉદ્યાન 

  • હિમાલયન ઉદ્યાન

  • ઈન્દ્રોડા પાર્ક 

  • નહેરુ ઉદ્યાન


78.

વનસ્પતિ ઉદ્યાન એ વનસ્પતિ સંગ્રહાલયથી નીચેની કઈ બાબતે જુદો પડે છે ?

  • પુસ્તકાલયથી 
  • વર્ગીકરણથી
  • વનસ્પતિના સંગ્રહની બાબતે 
  • સંશોધનથી 


Advertisement
79.

ચેન્નઈમાં કયું પ્રાણીઉદ્યાન આવેલું છે ?

  • હિમાલયન 

  • રાણીજીજા માતા

  • એરીગનાર અન્ના 

  • નહેરુ ઉદ્યાન 


80.

રાણી જીજામાતા પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે ?

  • હૈદરાબાદ 

  • અમદવાદ 

  • મુંબઈ 

  • ચેન્નઈ


Advertisement