CBSE
ફ્યુમેરિક ઍસિડમાંથી મેલિક ઍસિડ કેવી રીતે બને છે ?
CO2 દૂર થતાં
CO2 ઉમેરતાં
H2O દૂર થતા
H2O ઉમેરતાં
પાયરુવિક ઍસિડનાં જારક તેમજ અજારક એમ બંને પ્રકારનાં શ્વસનમાં થતી પ્રારંભિક ક્રિયા કઈ ?
ડીહાઇડ્રોજિનેશન
ડીકાર્બોક્સિલેશન
કાર્બોક્સિલેશન
A અને C બંને
પાયરુવિક ઍસિડ Co.A + NAD → .....
એસિયટાઇલ Co.A + NADPH2 + CO2
એસિયટાઇલ Co.A + NADH2 + CO2
એસિયટાઇલ Co.A + NADH2
એસિયટાઇલ Co.A + NADH2 + CO2
ક્રૅબ્સચક્રની કઈ પ્રક્રિયામાં ડીહાઇડ્રોજિનેશન થાય છે, પરંતુ ડીકાર્બોક્સિલેશન થતું નથી ?
ફ્યુમેરિક ઍસિડ → મેલિક ઍસિડ
આઇસોસાઇટ્રિક ઍસિડ → ઑક્ઝેલો સક્સિનિસ ઍસિડ
સાઇટ્રિક ઍસિડ → આઇસોસાઇટ્રિક ઍસિડ
સક્સિનિક ઍસિડ → ફ્યુમેરિક ઍસિડ
2 ATP, 8 NADH2, 2 FADH2
4 ATP, 6 NADH2, 1 FADH2
4 ATP, 10 NADH2, 2 FADH2
2 ATP, 8 NADH2, 1 FADH2
3,5,5
5,5,3
10,10,6
6,10,10
ક્રૅબ્સચક્રમાં FDA એ વીજાણુગ્રાહક તરીકે શાના રૂપાંતરથી ભાગ લે છે ?
મેલિક ઍસિડમાંથી ઑક્ઝેલોએસિટિક ઍસિડ
સક્સિનાઇલCo.A માંથી સક્સિનિક ઍસિડ
ફ્યુમેરિક ઍસિડમાંથી મેલિક ઍસિડ
સક્સિનિક ઍસિડમાંથી ફ્યુમેરિક ઍસિડ
ક્રૅબ્સચક્રમાં મેલિક ઍસિડનું શું થાય છે ?
ઓક્સિડેશન
રિડક્શન
ડીકાર્બોક્સિલેશન
જલવિભાજન
ગ્યાયકોલિસિસ અને ક્રૅબ્સચક્રને જોડતી કડી .......... છે.
એસિટાઇલ Co.A
ઑક્ઝેલોએસિટેટ
PEP
પાયરુવેટ
જારક શ્વસનના પ્રાથમિક અને દ્વિતીય તબક્કાનું મધ્યસ્થ સંયોજન કયું ?
ઑક્ઝેલોએસિટેટ
એસિટાઇલ Co.A
પાયરુવિક ઍસિડ
કો-કૅક્ટર A (Co.A)