Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

271.

મગફળી અને એરંડાના અંકુરણ પામતા બીજનો R.Q..................... છે.

  • શૂન્ય

  • એક 

  • <1 

  • >1 


272.

જ્યારે ઉપયોગમાં લેવાયેલા O2 કરતાં મુક્ત થતો CO વધુ હોય, તો શ્વાસ્ફ આધારક ......... હોવો જોઈએ.

  • ગ્લુકોઝ 

  • પોલિસેકેકેરાઈડ્સ

  • ફેટ્ટી એસિડ 

  • કાર્બનિક એસિડ 


273.

પ્રથમ માનવમાં આવતો શ્વસન પ્રક્રિયક ........... છે.

  • પ્રોટીન્સ 

  • તાપમાન

  • ગ્લુકોઝ 

  • ચરબી 


274.

શ્વસન ........... માં જોવા મળે છે.

  • પ્રકાશ અને અંધકાર બંનેમાં જોવા મળતા બિનહરિત કોષો 

  • ફક્ત પ્રકાશમાં જોવા મળતો સજીવ

  • પ્રકાશ અને અંધકાર બંનેમાં જોવા મળતા જીવીત કોષો  

  • પ્રકાશમાં જોવા મળતા બિનહરિફ કોષો


Advertisement
275.

પૂરક આંક એ RQ ની કિંમત .............. છે.

  • શૂન્ય

  • એક 

  • બે 

  • >1 


276.

સક્રિય રીતે પ્રકાશ સંશ્લેષિત પેશીનિ RQ ............ છે.

  • <1 

  • >1 

  • એક 

  • શુન્ય


277.

............ એ શ્વાસનું પરિણામ છે.

  • કદમાં વધારો 

  • કદમાં ઘટાડો 

  • કદમાં ફેરફાર નહિ. 

  • ATP ને ગુમાવવું


278.

પાકેલા ચરબી ધરાવતા બીજનાં RQ નો દર ............ છે.

  • <1 

  • >1 

  • શૂન્ય 

  • એક


Advertisement
279.

ખોરાકની ઉણપ ધરાવતા કોષનું મૂલ્ય ............ છે.

  • અનંત

  • શૂન્ય 

  • 0.8/એક કરતાં ઓછું 

  • 1/એક 


280.

........... R.Q. માં ફેરફાર પ્રેરે છે.

  • શ્વાસ્યનીપજ 

  • તાપમાન

  • શ્વાસ્ય આધારક 

  • પ્રકાશ અને O2 


Advertisement