Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

351.

એલોસ્ટેરીક ઉત્સેચક એ ........ માટે એલોસ્ટેરિક સ્થાન ધરાવે છે.

  • સક્રિય ઊર્જાનાં ઘાટાડી 

  • ફક્ત અવરોધન

  • ફક્ત સક્રિયકરણ 

  • સક્રિયકરણ અને અવરોધ બંને


352.

ગ્લુકોઝનો એક અણુ + O2નાં અણુ + અને ADP નાં 38 અણુ સાથે મળીને 6 H2O, 6 CO2 અને ........... નું નિર્માણ કરે છે.

  • 28 ATP 

  • 38 ADP

  • 28 ADP

  • ATP નાં 38 અણુ 


353.

બ્રેડનાં નિર્માણ દરમિયાન ........... નાં કાર્ય દ્વારા CO2 મુક્ત થવાથી તે છિદ્રિષ્ટ બને છે.

  • પ્રોટોઝુઆ

  • યીસ્ટ 

  • જીવાણુઓ 

  • વાઈરસ 


354.

જૈવ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત માટે કઈ ઊર્જા આવશ્યક છે ?

  • સક્રિય ઉર્જા 

  • ગતિ ઉર્જા

  • સ્થિતિઉર્જા 

  • એન્ટ્રોપી 


Advertisement
355.

હાઈડ્રોલાઈટીક ઉત્સેચકો કે જે ઓછી pH એ પણ કાર્ય કરે છે, તેને ........ કહે છે.

  • હાઈડ્રોલેઝ 

  • પેરોક્સિડેઝ

  • પ્રોટીએઝ 

  • એમાઈલેઝ 


356.

ઉત્સેચકો એ ........... ના બનેલા છે.

  • કાર્બોદિત

  • ખાધ્ય પ્રોટીન્સ 

  • ચોક્કસ બંધારણ દહ્રાવતો પ્રોટીન્સ 

  • નાઈટ્રોજન ધરાવતા કાર્બોદિત 


357.

કોષનું ઉર્જા ચલણ ............ છે.

  • ખનીજો

  • DNA

  • RNA 

  • ATP 


358.

ગ્લુકોઝનાં એક અણુનાં જારક ઓક્સિડેશન દ્વારા ATP નાં કેટલાં અણુઓ ઉત્પન્ન થાય છે. 

  • 2

  • 4

  • 34

  • 38


Advertisement
359.

પ્રક્રિયકની કઈ સાંદ્રતાએ ઉત્સેચક તેની મહત્તમ વેગથી અડશો વેગ ધરાવે છે ?

  • સાંદ્રતાનો ગુણોત્તર 

  • ઉત્સેચકની અર્ધ આયુ 

  • ઉત્સેચકની Km – અચળાંક 

  • આપેલ એક પણ નહિ.


360.

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ............ થાય છે.

  • કોષરસમાં

  • કણાભસુત્રમાં 

  • હરિતકણમાં 

  • રિબોઝોમમાં 


Advertisement