CBSE
કયા વૈજ્ઞાનિકોએ સંયુક્ત સંશોધન કરી ગ્લાયકોલિસિસની શોધ કરી ?
ઈમરસન, હોફમેમ અને પીટરસન
એવરી, મેકલીઓડ, મેક કાર્ટિ
એમ્બેડેન, મેરીસન અને ઉટ્સ
એમ્બેડેન, મેયરહોફ અને પરનાસ
PGA માંથી PGAL બનવાની પ્રક્રિયાને શું કહે છે ?
હાઈડ્રોક્સિલેશન
આઈસોમરાઈજેશન
રિડક્શન
ઑક્સિડેશન
કણભાસુત્રમાં ETSની અંતિમ નીપજ કઈ છે ?
ઈલેક્ટ્રોન્સ
H+
H2O
ઉપર્યુક્ત બધા જ
ઈજાગ્રસ્થ છોડમાં શું થાય છે ?
શ્વસનમાં ઘટાડો
શ્વસનમાં વધારો
શ્વસન પહેલાં ઘટે ત્યાર બાદ વધે
શ્વસનમાં કોઈ ફેરફાર ન થાય
B.
શ્વસનમાં વધારો
ક્રેબ્સચક્રમાં સક્સિનેટનું ફ્યુમેરેટમાં રૂપાંતર થતાં શું થાય છે ?
પ્રોટોન છૂટો પડે.
ઈલેક્ટ્રોન ઉમેરાય.
હાઈડ્રોજન મુક્ત થાય.
ઑક્સેજન ઉમેરાય.
તેલીબિયાંનો સંગ્રહ કરેલ હોય તો તેવા બીજનો RQ કેટલો હોય ?
1 કરતાં ઓછો
એક જેટલો
1 કરતાં વધુ
શૂન્ય
સક્સિનેટ + FAD = ………
આઈસોસાઈટ્રેટ + NADH2
સાઈટ્રેટ + H2O
ફ્યુમરેટ + FADH2
મેલેટ + NADH2
ઉત્સેચકો જે પ્રરક્રિયાર્થી પર અસર કરતા હોય તેની કાર્બન સંખ્યાને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો.
1. હેક્સોકયનેઝ
2. આલ્કોહોલ ડેહાઈડ્રોજિનેઝ
3. પાયરુવેટ ડીહાઈડ્રિજિનેઝ
4. ફ્યુમરેઝ
4.1.3.2
2,3,4,1
2,4,3,1
1,4,3,2
પાણી પ્રોટોન મુક્ત કરે છે, પણ 12H2O કેટલા પ્રોટૉન મુક્ત કરે છે ?
12H+
6H+
24H+
48H+
ATPનું સંશ્ર્લેષણ ક્યાં થાય છે.
F0 – કણ
F1 – કણ
આયનમાર્ગો
કોષરસપટલ