Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

1.

ATPનું સંશ્ર્લેષણ ક્યાં થાય છે.

  • F0 – કણ 

  • F1 – કણ

  • આયનમાર્ગો 

  • કોષરસપટલ 


2.

ક્રેબ્સચક્રમાં સક્સિનેટનું ફ્યુમેરેટમાં રૂપાંતર થતાં શું થાય છે ?

  • પ્રોટોન છૂટો પડે. 

  • ઈલેક્ટ્રોન ઉમેરાય.

  • હાઈડ્રોજન મુક્ત થાય. 

  • ઑક્સેજન ઉમેરાય. 


Advertisement
3.

ઉત્સેચકો જે પ્રરક્રિયાર્થી પર અસર કરતા હોય તેની કાર્બન સંખ્યાને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો.

1. હેક્સોકયનેઝ 
2. આલ્કોહોલ ડેહાઈડ્રોજિનેઝ 
3. પાયરુવેટ ડીહાઈડ્રિજિનેઝ 
4. ફ્યુમરેઝ

  • 4.1.3.2

  • 2,3,4,1

  • 2,4,3,1

  • 1,4,3,2


B.

2,3,4,1


Advertisement
4.

કયા વૈજ્ઞાનિકોએ સંયુક્ત સંશોધન કરી ગ્લાયકોલિસિસની શોધ કરી ?

  • ઈમરસન, હોફમેમ અને પીટરસન 

  • એવરી, મેકલીઓડ, મેક કાર્ટિ

  • એમ્બેડેન, મેરીસન અને ઉટ્સ 

  • એમ્બેડેન, મેયરહોફ અને પરનાસ 


Advertisement
5.

કણભાસુત્રમાં ETSની અંતિમ નીપજ કઈ છે ?

  • ઈલેક્ટ્રોન્સ 

  • H+

  • H2

  • ઉપર્યુક્ત બધા જ


6.

તેલીબિયાંનો સંગ્રહ કરેલ હોય તો તેવા બીજનો RQ કેટલો હોય ?

  • 1 કરતાં ઓછો 

  • એક જેટલો

  • 1 કરતાં વધુ 

  • શૂન્ય 


7.

PGA માંથી PGAL બનવાની પ્રક્રિયાને શું કહે છે ?

  • હાઈડ્રોક્સિલેશન 

  • આઈસોમરાઈજેશન

  • રિડક્શન 

  • ઑક્સિડેશન 


8.

પાણી પ્રોટોન મુક્ત કરે છે, પણ 12H2O કેટલા પ્રોટૉન મુક્ત કરે છે ?

  •  12H

  • 6H+

  • 24H+ 

  • 48H+


Advertisement
9.

સક્સિનેટ + FAD = ………

  • આઈસોસાઈટ્રેટ + NADH2 

  • સાઈટ્રેટ + H2O

  • ફ્યુમરેટ + FADH

  • મેલેટ + NADH


10.

ઈજાગ્રસ્થ છોડમાં શું થાય છે ?

  • શ્વસનમાં ઘટાડો 

  • શ્વસનમાં વધારો 

  • શ્વસન પહેલાં ઘટે ત્યાર બાદ વધે

  • શ્વસનમાં કોઈ ફેરફાર ન થાય 


Advertisement