CBSE
0
3
6
12
1
4
5
6
0.1
1.0
1.2
2.1
B.
1.0
ગ્લાયકોલિસિસમાં ફ્રુક્ટોઝ 1-6 બાયફૉસ્ફેટનું વિખંડન થઈ કયા પ્રકારની શર્કરા બને છે ?
કિટોટ્રાયોઝ
આલ્ડોટ્રાયોઝ
પેન્ટોઝ શર્કરા
A અને B બંને
ગ્લાયકોલિસિસ દરમિયાન 3-ફૉસ્ફોગ્લિસરિક ઍસિડમાંથી 2-ફૉસ્ફોઈથેનોલ પાયરુવિક ઍસિડના રૂપાંતર માટે શું જરૂરી છે ?
ATPની ઉત્પત્તિ
H3PO4નો ઉપયોગ
ડીકાર્બોક્સિલેશન
ડીહાઈડ્રેશન
ફૉસ્ફોરાયલેશન એટલે શું ?
કોઈ રસાયન્નું H3PO4 સાથે સંયોજન થવું.
કોઈ રસાયણનું H3PO4માંથી છૂટા પડવું.
ગ્લુકોઝમાં ફૉસ્ફેટનું સ્થાન બદલાવવું.
ગ્લુકોઝમાં ફૉસ્ફેટ દૂર થવો.
જારક શ્વસનના અજારક તબક્કામાં નીચેનાંમાંથી કયું સંયોજન ફૉસ્ફોરાયલેશન વડે નિર્માણ પામે છે ?
PGAL
ફ્રુક્ટોઝ 1-6 બાયફૉસ્ફેટ
DHAP
1,3 PGA
જારક અને અજારક શ્વસનનો સામાન્ય તબક્કો એટલે શું ?
ઓક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન
TCA-ચક્ર
કૅલ્વિનચક્ર
ગ્લાયકોલિસિસ
2 અને 3
3 અને 3
3 અને 4
4 અને 4
ગ્લાયકોલિસિસ કોની સાથે સંકળાયેલી છે ?
કણભાસુત્રીય આધારક
કોષરસીય આધારક
માત્ર જારક શ્વસન
માત્ર અજારકશ્વસન