CBSE
ગ્લાયકોલિસિસ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
આધારક સ્તરે ફૉસ્ફોરાયલેશન થાય છે.
C6H12O6 → 3CO2
ફૉસ્ફોરાયલેશનમાં ATP નિર્માણ પામે છે.
ડીફૉસ્ફોરાયલેશનમાં ATP વપરાય છે.
A.
આધારક સ્તરે ફૉસ્ફોરાયલેશન થાય છે.
ડાયહાઈડ્રૉક્સિ એસિટોન ફૉસ્ફેટ એટલે .......
2 C સંયોજન
3 C સંયોજન
4 C સંયોજન
6 C સંયોજન
ગ્લાયકોલિસિસમાં ગ્લિસરાલ્ડિહાઈડ ફૉસ્ફેટનું ઑક્સિડેશન થાય છે, ત્યારે મુક્ત થતા H+ અને નું શું થાય છે ?
તેઓ NAD દ્વારા ઑક્સિજિનેશન પામે છે.
તેઓ NAD દ્વારા રિડ્યુસ પામે છે.
તે CO2 સ્વરૂપે મુક્ત થાય છે.
તેઓ પાયરિવિક ઍસિડમાં સ્થળાંતર પામે છે.
ગ્લાયકોસિસના ડીફૉસ્ફોરાયલેશન દરમિયાન કેટલા ATP રચાય ?
2ATP
3ATP
4ATP
6ATP
ગ્લયકોલિસિસમાં 3-PGAL માંથી 1,3 BPGAના નિર્માણની પ્રક્રિયા માટે સત્યતા દર્શાવતું વિધાન કયું છે ?
NADH2નું વિઘટન થાય અને ATP નું નિર્માણ થાય.
H3PO4 નો ઉપયોગ અને NADH2નું નિર્માણ થશે.
ATPનો ઉપયોગ થાય અને NADH2નું નિર્માણ થાય.
ATP અને NADH2 સંશ્ર્લેષણ પામે.
3 ગ્લુકોઝના અણુઓના ગ્લાયકિલિસિસ દ્વારા કેટલા PGAL અણુ પ્રાપ્ત થાય અને આ પ્રાપ્ત થયેલ PGAL માંથી શ્વસન દરમિયાન CO2 અને H2O બને ત્યાં સુધી ATPના કુલ કેટલા અણુ પ્રાપ્ત થાય ?
4 PGAL – 40 ATP
6 PGAL – 160 ATP
6 PGAL – 120 ATP
4 PGAL – 80 ATP
1
2
3
4
ગ્લુકોઝના એક અણુમાંથી ગ્લાયકોલિસિસ દ્વારા મળતી નીપજ .......
2CH2CO COOH + NADH + ATP
CH3CO COOH + 2H + 2 +4ATP
2CH3CO COOH + 2NADH2 + 2 ATP
2CH2CO COOH + 2NADH2 + ATP
ગ્લાયકોલિસિસમાં ચોખ્ખો લાભ છે.
6 ATP અને 4 NADH + H+
10 ATP અને 6 NADH + H+
3 APT અને 1 NADH + H+
2 ATP અને 2 NADH + H+
જ્યારે માનવસ્નાયુઓ સંકોચાય છે, ત્યારે......
અજારક શ્વસનની કદી ના થાય.
હંમેશા અજારક શ્વસન થાય છે.
શ્વસન થતું નથી.
જો O2 નો પુરવઠો ઓછો હોય, તો અજારક શ્વસન થાય છે.