Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

Advertisement
51.

2CH3CO COOH bold rightwards arrow from bold TPP to bold ડ ી ક ા ર ્ બ ો કઝ ા યલ ે ઝ of  ............. + ............

  • CH3CHOOCOOH + NAD

  • 2CH3CHO + 2 CO2 

  • 2(C2H5OH) + NAD 

  • 2CH3CHO + O2 


B.

2CH3CHO + 2 CO2 


Advertisement
52.

પાયરુવિક ઍસિડમાંથી લૅક્ટિન ઍસિડ માટે નીચેના પૈકી કઈ ક્રિયા જરૂરી છે ?

  • રિડક્શન 

  • ઑક્સિડેશન 

  • ડીકાર્બોક્ઝાયલેશન

  • કાર્બોક્ઝાયલેશન 


53.

ગ્લાયકોલિસિસ દરમિયાન બનતી ઘટનાને ક્રમાનુસાર ગોઠવો.

1. ગ્લુકોઝ → ગ્લુકોઝ-6-ફૉસ્ફેટ
2. 3PGA → 2PDA
3. ફ્રુક્ટોઝ-6-ફૉસ્ફેટ → ફ્રુક્ટોઝ-1-6-બાયફૉસ્ફેટ
4. PGAL → PEP
5. PGAL → PGAP

  • 1,3,5,4,2,

  • 1,2,3,4,5

  • 1,3,5,2,4

  • 1,2,4,3,5,


54.

માત્ર અજારક શ્વસન કરતાં સજીવોમાં જોવાં મળતી શ્વસનપ્રક્રિયા કઈ છે ?

  • EMP

  • TCA 

  • ETS 

  • CAM 


Advertisement
55.

પાયરુવિક ઍસિડમાંથી CO2 અને 2H+ મુક્ત થતાં શું સર્જાય ?

  • CO-A

  • સઈટ્રીક ઍસિડ 

  • લેક્ટેક 

  • એસિટેટ 


56.

ગ્લુકોઝ + ATP → ગ્લુકોઝ-6-ફૉસ્ફેટ + ADP અહીં X = ઉત્સેક હોય તો,

  • TPP

  • X = કાર્બોક્ઝાયલેઝ 

  • X = હેક્સોકાઈનેઝ 

  • X = ડીકાર્બોક્ઝાયલેઝ 


57.

પ્રાણીજન્ય માધ્યમમાં અજારક શ્વસનની અંતિમ નીપજ કઈ છે ?

  • 2CO2, 2NADH2 

  • 2CH5CHOHCOOH. 2NAD

  • 2(C2H5OH), 2 CO2 

  • 2CO2, 2CH3,CHCOOH 


58.

મનુષ્યના RBCમાં કેવું શ્વસન થાય ?

  • આલ્કોહોલીય ઉત્સેચક 

  • જારક શ્વસન 

  • લેક્ટિન ઍસિડ ઉત્સેચક 

  • એક પણ નહિ.


Advertisement
59.

બે પાયરુવિકના ઍસિડના અજારક શ્વસન દરમિયાન પ્રાપ્ત થાતા લૅક્ટિન ઍસિડ માટે શું સાચું છે ?

  • 3 ATP પ્રાપ્ત થાય 

  • 6 ATP પ્રાપ્ત થાય

  • 3 ATP ગુમાવે 

  • 6 ATP ગુમાવે 


60.

મને ઓળખો : “હુ જારક શ્વસનનો અજારક તનક્કો છું”

  • ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન 

  • TAC ચક્ર 

  • ગ્લાયકોલિસિસ

  • એક પણ નહિ.


Advertisement