CBSE
2
4
19
38
ગ્લાયકોલિસિસની કઈ નીપજ આલ્કોહૉલના આથવણમાં વપરાય છે ?
ATP
CO2
NADH2
A અને B બંને
આલ્કોહૉલીય ઉત્સેચન માં.....
O2 ઇલેક્ટ્રોનગ્રાહી છે.
ટ્રાયોઝ ફૉસ્ફેટ ઇલેક્ટ્રોનદાતા છે, જ્યારે એસિટાલ્ડિહાઇડ ઇલેક્ટ્રોન-ગ્રાહક છે.
ટ્રાયોઝ ફૉસ્ફેટ ઇલેક્ટ્રૉનદાતા છે, જ્યારે પાયરુવિક ઍસિડ ઇલેક્ટ્રોનગ્રાહી છે.
તેમાં ઇલેક્ટ્રોનદાતા નથી.
અજાર શ્વસનમાં પ્રથમ હાઈડ્રોજન-ગ્રાહક તથા અંતિમ હાઈડ્રોજન-દાતા કયો ઘટક છે ?
DHAP
NAD
PGAL
FAD
B.
NAD
જ્યારે ગ્લુકોઝમાંથી ઈથાઈલ અલ્કોહૉલ બને ત્યારે કેટલા લિકોજુલ ઊર્જા મુક્ત થાય છે ?
54
225.93
686
2870.22
15
20
28
30
અજારક શ્વસનની પ્રક્રિયામાં કયા તબક્કાનો સમાવેશ થાય છે ?
PEP નું ફૉસ્ફોરીકરણ
PGA નું ડિફૉસ્ફોરાયલેશન
PGAL નું ઑક્સિડેશન
ગ્લુકોઝનું ઑક્સિડેશન
આલ્કોહોલિય ઉત્સચેતન અને લૅક્ટિન ઍસિડ આથવણ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે ?
લૅક્ટિક ઍસિડના નિર્માણમાં પાયરુવિક ઍસિડનું રિડક્શન થાય છે.
આલ્કોહૉલીય ઉત્સચેતનમાં પાયરુવિક ઍસિડનું ઑક્સિડેશન થાય છે.
આલ્કોહૉલીય ઉત્સેચતનમાં 4 ATP અને લ્ક્ટિન ઍસિડમાં 6 ATP ઉત્પન્ન થાય છે.
આલ્કોહોલીય ઉત્સેચકમાં અંતિમ નીપજ 3-C યુક્ત છે.
એસિટાલ્ડિહાઈડના રોડક્શનથી મળે .......
ઈથાઈલ આલ્કોહૉલ
ઈથાઈલ એસ્ટર
મિથાએલ આલ્કોહૉલ
ગ્લિસરોલ
0
2
3
4