Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

71.

અજારક શ્વસન દરમિયાન યીસ્ટમાં ........... અને પ્રાણીના સ્નાયુકોષોમાં ......... ના રિડક્શનમાં વપરાય ?

  • CH3COCOOH; એસિટાલ્ડિહાઇડ 

  • એસિટાલ્ડિહાઇડ, લેક્ટિક ઍસિડ

  • CH3CHO; CH3COCOOH

  • CH3CHO; CH3CHO


72.

નીચેના પૈકી કઈ ક્રિયામાં ડિકાર્બોક્સિલેશન જોવા મળે છે ?

  • પાયરુવિક ઍસિડ → એસિટાલ્ડિહાઇડ

  • 2-ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ → 2-ફૉસ્ફોઇનોલ પાયરુવિક ઍસિડ 

  • સાઇટ્રિક ઍસિડ → આઇસોસાઇટ્રિક ઍસિડ

  • મેલિક ઍસિડ → ઑક્ઝેલો ઍસેટિક ઍસિડ 


Advertisement
73. આલ્કોહૉલિક આથવણ દરમિયાન 12(CO2) સર્જાય, તો પ્રક્રિયક-X અને નીપજ  Y
  • X=12(CH3COCOOH); Y=6(C2H5OH) 

  • X=12(CH6CH12O6); Y=12(C2H5OH)

  • X=6(CH3COCOOH); Y=6(C2H5OH)

  • X=6(CH6H12O2); Y=12(C2H5OH) 


B.

X=12(CH6CH12O6); Y=12(C2H5OH)


Advertisement
74.

પાયરુવિક ઍસિડમાંથી એસિટાલ્ડિહાઇડ બનવા માટે જરૂરી ઉત્સેચક કયા છે ?

  • ઑક્સિડેઝ

  • આલ્કોહૉલ ડીહાઇડ્રોજિનેઝ

  • પાયરુવિક ઍસિડ ડીકાર્બોકઝાલેઝ 

  • હેકઝોકાયનેઝ 


Advertisement
75.

યીસ્ટ દ્વારા ગ્લુકોઝના આથવણની ક્રિયા થાય ત્યારે બનતી નીપજ કઈ છે ?

  • ઇથોનોલ અને પાણી

  • પાણી અને CO2

  • મિથેનોલ + O2

  • ઇથેનોલ + CO2


76.

આલ્કોહૉલીય ઉત્સેચનમાં ..........

  • ટ્રાયોઝ ફૉસ્ફેટ વીજાણુ દાતા એસિટાલ્ડિહાઇડ વીજાણુગ્રાહી છે.

  • ટ્રાયોઝ ફૉસ્ફેટ વીજાણુદાતા અને પાયરુવિક ઍસિડ વીજાણુગ્રાહી છે.

  • કોઈ વીજાણુદાતા નથી.

  • ઑક્સિજન વીજાણુગ્રાહી છે.


77.

આલ્કોહૉલીમ ઉત્સેચનમાં ......

  • આલ્કોહૉલ ડીહાઇડ્રોજિનેઝ 

  • ડિકાર્બોકાઝાયલેઝ

  • મિયામીન પાયતોફૉસ્ફેટ 

  • આપેલ તમામ


78. આથવણ દરમિયાન કેટલી શક્તિ મુક્ત થાય ?
  • >7%

  • <7%

  • 7%

  • 45%


Advertisement
79.

મને ઓળખો – ‘હું પાયરુવેટ રિડકશનની ઘટના દર્શાવું છું.’

  • ETS

  • EMP - પથ 

  • ઉત્ચેચન 

  • TCA - ચક્ર


80.

આથવણ ક્રિયાની અંતિમ નીપજ ........... છે.

  • CO2 અને એસિટાલ્ડિહાઇડ

  • O2 અને ઇથેનોલ 

  • O2 અને એસિટાલ્ડિહાઇડ

  • CO2 અને ઇથેનોલ


Advertisement