Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

Advertisement
91. ક્રૅબ્સચક્રમાં એક વાર રચાતા ANDH + Hની સંખ્યા કેટલી હોય છે ?
  • 2

  • 4

  • 5

  • 6


B.

4


Advertisement
92.

નીચેનામાંથી કયું દીહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા માટે સાચું છે ?

  • એસિટાઇલ Co.A → સાઇટ્રેટ → આઇસોસાઇટ્રેટ → મેલેટ 

  • સાઇટ્રેટ → સાઇસોસાઇટ્રેટ → ફ્યુમેરિક ઍસિડ → મેલેટ

  • આઇસોસાઇટ્રેટ → કિટોગ્લુટારેટ → સક્સિનાઇલ Co.A → ફ્યુમેરિક ઍસિડ

  • સાઇટ્રેટ → સાઇસોસાઇટ્રેટ → સક્સિનેટ → ફ્યુમેરિક ઍસિડ 


93.

સાઇટ્રિક ઍસિડનો સમઘટક કયો છે ?

  • α-કિટોગ્લુટેરિક ઍસિડ

  • સીસ-એકોનેટિક ઍસિડ 

  • મેલિક ઍસિડ 

  • આઇસોસાઇટ્રિક ઍસિડ 


94.

જારક શ્વસનમાં કણાભસૂત્રીય આધારકમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયામાં પાણીના કેટલા અણુ ક્રમશ: બને અને ઉપયોગમાં લેવાય છે ?

  • 2 અને 8 

  • 6 અને 6 

  • 12 અને 6

  • 14 અને 8


Advertisement
95. પાયરુવિક ઍસિડનો એક અણુ કૅબ્સચક્રની પ્રક્રિયામાંથી પસાર થાય, ત્યારે કેટલા CO2, 2H+ અને 2e- મુક્ત થાય ?
  • 5,5,3

  • 3,5,5

  • 6,10,10

  • 10, 10, 6 


96. ક્રૅબ્સચક્રમાં એક વારમાં ATPનું કેટલાં પ્રત્યક્ષ સંશ્લેષણ થાય ?
  • 1

  • 2

  • 3

  • 4


97.

પાયરુવિક ઍસિડ એસિટાઇલ Co.A આ ક્રિયા કયાં થાય છે ?

  • ક્રૅબ્સચક્રમાં 

  • કણાભસૂત્રના આધારચક્રમાં

  • કોષના આધારકમાં 

  • હરિતકણમાં 


98. સાઇટ્રિક ઍસિડમાં કેટલા કાર્બોક્સિલ સમૂહ આવેલા હોય છે ?
  • 2

  • 3

  • 4

  • 6


Advertisement
99.

જારક શ્વસનની નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સૌથી ઓછા ATPનું નિર્માણ થાય છે ?

  • મેલિક ઍસિડ → ઓક્ઝેલોએસેટિક ઍસિડ 

  • આઇસોસાઇટ્રિક ઍસિડ → ઑક્ઝેલોસક્સનિક ઍસિડ

  • સક્સિનાઇલ Co.A → સક્સિનિક ઍસિડ 

  • પાયરુવેટ → એસિટાઇલ 


100. ક્રૅબ્સચક્રમાં પાયરુવિક ઍસિડના બે અણુના વિઘટનથી કેટલા મળશે ?
  • 28

  • 30

  • 36

  • 38


Advertisement