CBSE
આધારક આધારિત ફૉસ્ફોરાયલેશન ....... ત્યારે થાય છે.
જ્યારે ફ્યુમેરિક ઍસિડ મેલિક ઍસિડમાં ફેરવાય છે.
જ્યારે આઇસોસાઇટ્રિક ઍસિડ α-કિટો ગ્લુટારિક ઍસિડમાં ફેરવાય છે.
જ્યારે સક્સિનિક ઍસિડ ફ્યુમેરિક ઍસિડમાં ફેરવાય છે.
જ્યારે સક્સિનિક ઍસિડ Co.A સક્સિનિક ઍસિડમાં ફેરવાય છે.
નીચેનો પદાર્થ ક્રૅબ્સચક્ર દરમિયાન 4C ધરાવતો પદાર્થ છે.
આઇસોસાઇટ્રેટ
સક્સિનિક ઍસિડ
સાઇટ્રિક ઍસિડ
α-કિટો ગ્યુટારેટ
નીચેના પૈકી કઈ ક્રિયામાં નો સીધો જ ઉપયોગ થાય છે ?
ETS
સાઇટ્રિક ઍસિડચક્ર
આલ્કોહૉલીય ઉત્સેચન
ગ્યાયકોલિસિસ
38
60
90
180
3CO2, 4NADH + 4H+ + FADH2 + ATP
4NDA+ + FAD+ + 2H2O
4NAD+ + FAD+ + 2H2O + ADP + Pi
CH3CO.COOH + 4NAD+ + FAD+ + 2H2O + ADP + Pi
A.
3CO2, 4NADH + 4H+ + FADH2 + ATP
ક્રૅબ્સચક્રનું મહત્વ એ છે કે .....
તેમાં રચાતા કાર્બન સંકુલો કોષની વૃદ્વિ-જાળવણી માટે મહત્વના છે.
ગ્લુકોઝના પૂર્ણ દહન માટે પથ પુરો પાડે છે.
ATP નિર્માણ માટે મુખ્ય પથ પૂરો પાડે છે.
ઉપર્યુક્ત ત્રણેય બાબતો માટે જરૂરી છે.
જારક શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?
ઇલેક્ટ્રૉન સ્વીકારનાર છેલ્લો ઘટક ઑક્સિજન છે.
Cyt C3 એ છેલ્લો ઇલેક્ટ્રૉનદાતા છે.
NAD એ પ્રથમ શ્વાસ્ય પદાર્થ છે, જે હાઇડ્રોજનને સ્વીકારે છે.
NAD છેલ્લો હાઇડ્રોજનદાતા છે.
2 ATP
3 ATP
34 ATP
36 ATP
ક્રૅબ્સચક્ર દરમિયાન CO2 મુક્ત કરવાથી પ્રક્રિયા છે.
મેલિક ઍસિડ → ઑક્ઝેલો ઍસિટિક ઍસિડ
સક્સિનિક ઍસિડ → ફ્યુમેટિક ઍસિડ
α-કિટો ગ્લુટારિક ઍસિડ → સક્સિનિક કો.એ
સાઇટ્રિક ઍસિડ → આઇસોસાઇટ્રિક ઍસિડ
ક્રૅબ્સચક્રમાં કાર્બનિક ઍસિડનો ક્રમ કયો છે ?
સાઇટ્રિક ઍસિડ → આઇસોસાઇટ્રિક ઍસિડ → ઑક્ઝેલો સક્સિનિક ઍસિડ
આઇસોસાઇટ્રિક ઍસિડ → ઑખેલો સક્સિનિક ઍસિડ → સાઇટ્રિક ઍસિડ
ઑક્ઝેલો સક્સિનિક ઍસિડ → આઇસોસાઇટ્રિક ઍસિડ → સાઇટ્રિક ઍસિડ
સાઇટ્રિક ઍસિડ → ઑક્ઝેલો સક્સિનિક → આઇસોસાઇટ્રિક ઍસિડ