Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

151.

લિપિડના શ્વસન દરમિયાન ફેટિઍસિડ ..... માં વિઘટન પામી શ્વસનપથમાં પ્રવેશે.

  • સાઇટ્રિક ઍક્સિડ 

  • એસિટાઇલ Co.A

  • OAA

  • PGAL


152.

શ્વસનની પ્રક્રિયા દરમિયાન 360 gm ગ્લુકૂઝ અને 384 gm ઓક્સિજનદહનથી કઈ નીપજ પ્રાપ્ત થાય ?

  • 180 gm CO2 + 2.64 gm H2O + શક્તિ

  • 528 gm CO2 + 180 gm H2O + શક્તિ 

  • 264 gm CO2 + 264 gm H2O + શક્તિ

  • 528 gm CO2 + 432 gm H2O + શક્તિ


153.

એમ્ફિબોલિક પથમાં પ્રોટિનનું વિભાજન અને નિર્માણ પામતું 3C યુક્ત સંયોજનનું નાન જણાવો કે જે શ્વસનપથમાં દાખલ થાય છે ?

  • એસિટાલ્ડિહાઇડ

  • પાયરુવિક ઍસિડ 

  • PGAL

  • ગ્લિસરોલ 


154.

ફેટિઍસિડનું વિઘટન બનતું બે કાર્બનયુક્ત સંયોજન કે જે શ્વસનપથમાં પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે ?

  • ગ્લિસરોલ

  • ઑક્ઝેલોએસેટિક ઍસિડ 

  • એસિટાઇલ Co.A

  • પાયરુવિક ઍસિડ 


Advertisement
Advertisement
155.

ગ્લુકોઝના એક અણુના સંપૂર્ણ ઑક્સિડેશન વખતે રચાતા પૈકી ............... ઉત્પન્ન થાય.

  • 8 ATP કણાભસૂત્રની બહાર : 30 ATP કણભાસુત્રમાં 

  • 6 ATP EMP પથમાં : 32 ATP ETSમાં

  • 2 ATP કભાનસૂત્રની બહાર : 36 ATP કણાભસૂત્રમાં

  • 2 ATP EMP પથમાં : 36 ATP ETSમા 


C.

2 ATP કભાનસૂત્રની બહાર : 36 ATP કણાભસૂત્રમાં


Advertisement
156.

શ્વસનપથમાં ભાગ લેતો નીચેના પૈકી કયો છે ?

  • લિપિડ 

  • એસિટાઇલ Co.A

  • ફેટિઍસિડ 

  • ગ્લિસરોલ


157.

લિપિડના શ્વસન દરમિયાન ગ્લિસરોલનો શ્વસનપથમાં પ્રવેશ કર્યો ?

  • ગ્લિસરોલ → પાયરુવિક → ઍસિડ ક્રૅબ્સચક્ર 

  • ગ્લિસરોલ → PGAL →ક્રૅબ્સચક્ર

  • ગ્લિસરોલ → એસિટાઇલ Co.A → TCA ચક્ર 

  • ગ્લિસરોલ → DAPH → PGAL → EMP પથ 


158.

નીચેના પૈકી કઈ જૈવરાસાયણિક ક્રિયામાં ચય અને અપચય બંને ઘટનાઓનો સમાવેશ થાય છે ?

  • એમ્ફિબોલિકપથ 

  • ઇલેક્ટ્રોન-ટ્રાન્સફર સિસ્ટમ

  • ક્રૅબ્સચક્ર 

  • ગ્યાયકોલિસિસ 


Advertisement
159.

ગ્લિસરોલનું કયું રૂપાંતરણ ગ્યાયકોલિસિસમાં પ્રવેશ પામી શકે છે ?

  • ગ્લુકોઝ -6-ફૉસ્ફેટ 

  • ફ્રુક્ટોઝ 1-6-બાયફૉસ્ફેટ

  • ફ્રુક્ટોઝ -6-ફૉસ્ફેટ 

  • PGAL


160.
જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના સંપૂર્ણ દહન બાદ ફૉસ્ફોરીકરણ પામે, તો આ દરમિયાન આ જ ક્રિયામાં કેટલા NDA રિડક્શન પામ્યા હશે ?
  • 10

  • 36

  • 38

  • 45


Advertisement