શ્વસનાંક (RQ from Class Biology શ્વસન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

171.

કોઇ કોઈ શ્વાસ્પપદાર્થનો RQ=0.7 છે, તો તે શું સુચવે છે ?

  • તેના દહન માટે વપરાતો O2 નથી.

  • તેના બંધારણમાં O2 વધુ છે.

  • તેના દહન માટે વધુ O2 જોઈએ.

  • તેના દહન માટે ઓછો O2 જોઈએ.


Advertisement
172. શ્વસનાંક (RQ) = 
  • fraction numerator bold વપર ા ય ે લ bold space bold o subscript bold 2 bold space over denominator bold મ ુ ક ્ ત bold space bold થત ા bold space bold Co subscript bold 2 end fraction
  • fraction numerator bold મ ુ ક ્ ત bold space bold થત ા bold space bold Co subscript bold 2 over denominator bold વપર ા ય ે લ bold space bold O subscript bold 2 end fraction
  • fraction numerator bold મ ુ ક ્ ત bold space bold થત ા bold space bold Co subscript bold 2 over denominator bold વપર ા ય ે લ bold space bold O subscript bold 2 end fraction
  • fraction numerator bold વપર ા ય ે લ bold space bold O subscript bold 2 over denominator bold મ ુ ક ્ ત bold space bold થત ા bold space bold Co subscript bold 2 end fraction

C.

fraction numerator bold મ ુ ક ્ ત bold space bold થત ા bold space bold Co subscript bold 2 over denominator bold વપર ા ય ે લ bold space bold O subscript bold 2 end fraction

Advertisement
173.

જ્યારે શ્વસનાંક મહત્તમ હોય ત્યારે શ્વાસ્પપદાર્થ તરીકે કયો પદાર્થ હોય છે ?

  • કાર્બનિક ઍસિડ

  • ચરબી 

  • ગ્લુકોઝ 

  • પ્રોટીન 


174.

કોના શ્વસન દરમિયાન ગ્રહણ થવા કરતાં CO2 મુક્ત વધુ પ્રમાણમાં થાય છે ?

  • સુક્રોઝ

  • પ્રોટીન 

  • ગ્લુકોઝ 

  • ચરબી 


Advertisement
175. હેક્સોઝમોનોરોકેરાઇડસનો શ્વસનાંક કેટલો છે ?
  • 1

  • 2

  • 3

  • 4


176.

આપેલ ચાર્ટ શું દર્શાવે છે ?

  • કોષરસમાં ATPનું વહન દર્શાવતું આરેખીય નિરૂપણ

  • કણાભસૂત્રમાં ATPનું સંશ્લેષણ દર્શાવતું આરેખીય નિરૂપણ 

  • કણાભસૂત્રમાં ATPનું સંશ્લેષણ દર્શાવતું આરેખીય નિરૂપણ

  • કોષરસમાં ATPનું સંશ્લેષણ દર્શાવતું આરેખીય નિરૂપણ 


177.

.............. બદલાંતા શ્વસનાંક બદલાય ?

  • શ્વસનનો પ્રકાર

  • પ્રકાશ 

  • નીપજ 

  • પ્રક્રિયક 


178.

2C6H12O+ 3O→ 3C4H6O+ 3H2O + 368 K.Cal આપેલ સમીકરણનો શ્વસનાંક કેટલો થાય ?

  • 0

  • 3

  • 0.3

  • અનંત


Advertisement
179. 2 (C51H98O6) + (X) → (Y) + 98H2O + શક્તિ ?
  • X=102 O2; Y=145C O2 

  • X=102 CO2; Y=145 O2

  • X=145 O2; Y=102 CO

  • X=145 CO2; Y=102 O2 


180.

શ્વાસ્પદ્વવ્ય તરીકે .............. હોય ત્યારે શ્વસનાંક એક કરતાં ઓછો હોય છે.

  • ગ્લુકોઝ

  • કાર્બનિક ઍસિડ

  • પ્રોટિન 

  • લિપિડ 


Advertisement